У нас вы можете посмотреть бесплатно નરસિંહ મહેતાનો ચોરો જુનાગઢ | Narsinh mehta no Choro junagadh | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Explore with 2D :- નરસિંહ મહેતાનો ચોરો જુનાગઢ | Narsinh maheta chora junagadh | junagadh narsinh mehta | જૂનાગઢની (Junagadh) એક ઓળખ એટલે નરસૈંયાની નગરી; ભક્તકવિ નરસિંહ મહેતા (Narsinh Maheta) સાથે જોડાયેલા અનેક સ્થળો જૂનાગઢમાં આવેલ છે, જેમાનું એક દર્શનીય અને મહત્વનું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો (Narsinh Maheta Choro). જે જગ્યા સાથે અનોખી લોકવાયકા અને મહત્વતા જોડાયેલી છે. વિક્રમ સંવત 1465 માં ભાવનગર જિલ્લાના તળાજામાં જન્મેલાં નરસિંહ મહેતાએ નાનપણમાં જ પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી.જે પછી તેઓ તેમનાં મોટાભાઈ અને ભાભી સાથે રહેતા હતા. મહેતાજીને ભજન અને પ્રભુભક્તિ સિવાય અન્ય કોઈ બાબતમાં રસ પડતો નહીં, આથી પોતાની મસ્તીમાં મસ્ત રહેવાવાળા મહેતાજીને અનેક વખત મહેણાં સાંભળવા પડતાં. એક વખત તેમના ભાભીએ મારેલું મહેણું સહન ન થવાથી, તેઓએ ઘરનો ત્યાગ કર્યો અને તેઓ ગોપનાથ મહાદેવની ભક્તિમાં લિન થયાં. નરસિંહ મહેતાની આકરી ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયાં અને મહેતાજીને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં. રાસલીલાના દર્શન કરતાં કરતાં મહેતાજી એવા લિન બની જાય છે કે, પોતાની હાથમાં રહેલી મશાલ સાથે તેઓનો હાથ પણ સળગવા લાગે છે. નરસૈંયાની ભક્તિ જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ અભયવચન આપ્યું કે, મહેતાજી જ્યારે જ્યારે ભગવાનને બોલાવશે, ત્યારે ત્યારે તેઓ હાજર થાશે! જે પછી ભગવાન શ્રીકૃષ્ણ ભક્ત નરસૈંયાના કામ કરવા અનેક વખત આ પૃથ્વીલોક પર આવે છે અને કામ ઉકેલે છે. જે સ્થળ ઉપર નિવાસ કરીને મહેતાજી ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં તરબોળ બન્યાં હતાં, તેની યાદી કરાવતું સ્થળ 'નરસિંહ મહેતાનો ચોરો' આજે પણ દર્શનાર્થીઓ માટે આસ્થાનું પ્રતીક બની રહ્યો છે. ___ Dipman & D.B.Vadher ___ playlists :- • Vlogs Subscribe here!! :- / @bhajanbhojannebhakti ___ Plzz share and like Keep support🙏❤ Please Share your review and suggestion in the comment section below. Tell us your choice And what you want to watch.We will make that video for you.. ___ #bhajnbhojnnebhkti#Narsinhmehta#narsinhmehtachoro#junagad Bhajan Bhojan Ne Bhakti Thanks For Watching!🙏❤️ your query. 1.narsinh mehta no Choro junagadh. 2.narsinh mehta no Choro kya avelo che. 3.narsinh mehta talaja. 4.નરસિંહ મહેતાનો ચોરો જુનાગઢ. 5.નરસિંહ મહેતા વિશે માહિતી