У нас вы можете посмотреть бесплатно એક ભાઈએ બજરંગદાસ બાપા ની માથે શ્રીફળ વધેરવાની માનતા રાખી પછી શું થયુ ? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
એક ભાઈએ બજરંગદાસ બાપા ની માથે શ્રીફળ વધેરવાની માનતા રાખી પછી શું થયુ ? લાખણકા બાપા સીતારામ ગોવિંદ ભગતનું કાનપર Ek Bhaiye Bajrangdas Bapa Ni Mathe Shreefal Vadhervani Manta Rakhi Pachi Shu Thayu Bajrangdas Bapaye Govind Bhagat Nu Lenu Kem Bharyu નમસ્કાર મિત્રો... મારાં આ વિડિયો માં તમને આપણાં ગુજરાતના જાણીતા સંત, બજરંગદાસ ની માથે શ્રીફળ વધેરવાની એક ભાઈએ અજાણતા માનતા રાખી પછી શું થયું એ જાણવા મળશે સાથે સાથે એમના પરમભક્ત કાનપર ગામના ગોવિંદ ભગત નું લેણું ભર્યું એ સંપુર્ણ પ્રસંગ સાંભળવા મળશે. સાથે સાથે બાપા સીતારામ એ પ્રજાપતિ ની દિકરી નો કરીયાવર કેવી રીતે કર્યો અને ઔરંગાબાદ માં પાંચમા માળે થી પડેલા દીકરાને કેવી બચાવ્યો વિશે પણ જાણવા મળશે તો વિડિયો પૂરો જોજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો બજરંગદાસ બાપા નું મૂળ નામ - ભક્તિરામ માતા - શિવકુંવરબા પિતા - હીરાદાસબાપુ ગુરુ શ્રી - મહંત શ્રી સીતારામબાપુ ખાખી જન્મ - આશરે ઇ. સ. ૧૯૦૬ ( કાળીચૌદશ ) જન્મ સ્થળ - ઝાંઝરિયા હનુમાનજીની જગ્યા, અધેવાડા, જિલ્લો - ભાવનગર ) અંતિમ ક્ષણ - બગદાણા તા - ૦૯/૦૧/૧૯૭૭ બજરંગદાસ બાપા ની તિથિ બગદાણા બગદાણા બજરંગદાસ બાપા ની તિથિ 2025 Spacial Thanks Hira Baa 00:00 intro 01:28 બજરંગદાસ બાપા ની માથે શ્રીફળ વધેરવાની માનતા રાખી પછી શું થયું 03:37 પ્રજાપતિ ની દિકરી નો કરીયાવર કેવી રીતે કર્યો 05:03 ઔરંગાબાદ માં બજરંગદાસ બાપા નો પરચો 06:00 ગોવિંદ ભગત નો પ્રસંગ 08:13 સુરતના ભરવાડ ભાઈની વાત Aavad Khodal Janmbhumi Rohishala - • ખોડીયાર માં ની જન્મભૂમિ - રોહિશાળા Aavad K... Ven Vala Khodiyar Bharoli - • વેન વાળા ખોડીયાર Ven Vala Khodiyar | Bharo... Mataji No Chamatkari Pado - • વેન વાળા ખોડીયાર - ભારોલી | Ven Vala Khodi... Deri Vala Khodiyar Bhandariya - • દેરી વાળા ખોડીયાર - ભંડારીયા | Deri Vala K... You can also connect to us on our social handles mentioned below Facebook: / dhaval.agravat.752 Instagram: ( @dhaval_agravat_official ) https://instagram.com/dhaval_agravat_... ( @dhaval_agravat_vlogs ) https://instagram.com/dhaval_agravat_... Sharechat: https://sharechat.com/profile/dhaval2... ___________________________________________________