У нас вы можете посмотреть бесплатно Chandu Raval | Bhai Bahen Nu Het | ભાઈ બહેન નુ હેત | Nayna Thakor | Brother Sister | Raksha Bandhan или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Jhankar Music Gujarati HD Presents Latest Rakhi Special Video Song titled ભાઈ બહેન નુ હેત - Bhai Bahen Nu Het, Sung by Chandu Raval & Nayna Thakor, Penned by Sovanji Thakor, Music Directed by Vijay Dabhi, Starring : Chhaya Thakor, Kuldeep Sharma, Chandu Raval, Bharat Chaudhri, Jyoti Thakkar, Dharti Solanki & Directed by Naresh Patani, Prakash Vadhasar Stay tuned & Subscribe Our Yt Channel to get Notified- / @jhankarmusicgujaratihd Celebrating the beautiful and unbreakable bond between a brother and sister with this rakshabandhan Special Song... આ રક્ષા બંધન ના ત્યોહાર માં લઈને આવ્યાં છે. તમારા માટે સુપરહિટ વિડિયો સોંગ.. ભાઈ અને બહેનના ભાતીગળ સંબંધો ની પરંપરા ને આબેહૂબ ઉજાગર કરતું એક દીકરી ની વેદના નું સુપરહિટ વિડિયો સોંગ "ભાઈ બહેન નુ હેત" જે સોવનજી ઠાકોર ની કલમે લખાયેલ અને લોક લાડીલા ચંદુ રાવળ અને નયના ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમારા અંતર આત્માને આપણી સંસ્કૃતિની છલકતી ગાગરમાં તરબોળ કરી દેશે... 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 : / 1015451099893476 #chanduraval #naynathakor #brrothersister #rakhisongs #rakshabandhan #rakadipoonam #jhankarmusicgujaratihd 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://shorturl.at/T82eS ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : http://surl.li/mwkzau ♪ 𝐖𝐲𝐧𝐤 : https://shorturl.at/itmJr ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : coming soon ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://shorturl.at/XSObt ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://shorturl.at/UXqwj ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://shorturl.at/vmGv8 ♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 1015451099893476 ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://shorturl.at/T82eS 🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Song : Bhai Bahen Nu Het ♪ Singer : Chandu Raval, Nayna Thakor ♪ Lyrics : Sovanji Thakor ♪ Music : Vijay Dabhi ♪ Studio : D.M. Recording Studio - Bhldi 🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Produced by : Maarss Movies And Music (Jhankar Music) ♪ Consept & Screenplay : Chandu Raval ♪ Director : Naresh Patani, Prakash Vadhasar ♪ Star Cast : Chhaya Thakor, Kuldeep Sharma, Chandu Raval ♪ Co Artist : Bharat Chaudhri Jyoti Thakkar, Dharati Solanki ♪ D.O.P, Editing & DI : Naresh Patani ♪ Production : Mahi Production - Patan ♪ Makeup-Hair : Hasmukh Limbachiya ♪ Poster : P.C. Patan ♪ SP Thanks : Alkesh Abluva ♪ Location : Undra ♪ Genre : Rakhi Song ♪ Music Label : Jhankar Music ------------------------------ 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇 𝐌: હે એવા વરહાળુ વાયરા વાયા રે... ( ૨ ) હે ભમ્મર રંગ ભોરીગડા 𝐅: હે મારે વીરોજી પરોંણલા આયા રે હે ભમ્મર રંગ ભોરીગડા 𝐌: હે આંખે આયા આંસુ હરખના રે હે ભમ્મર રંગ ભોરીગડા 𝐅: હે અમે ઓઢયા ના વીર ને પાથર્યા રે હે ભમ્મર રંગ ભોરીગડા 𝐌: હા ભમ્મર રંગ ભોરીગડા... 𝐌: હો નાના નાનપણ માં બેની જુદા પડયા તા હમાચાર હોભળી ને મળવા આયા તા 𝐅: હો ભલે આયા વીર લઉ વારણા તમારા તમને જોઈ ને ટાઢા કાળજા અમારા 𝐌: હે બેની કેવા હાહરિયા તમને મલ્યા રે હે ભમ્મર રંગ ભોરીગડા 𝐅: હે બેના આંખે આહુડા પડયા રે હે ભમ્મર રંગ ભોરીગડા 𝐌: અલ્યા ભમ્મર રંગ ભોરીગડા 𝐌: હો ભલે ગરીબ છુ પણ ભાઈ છુ તમારો વેળા આવે જીવ આલશુ અમારો 𝐅: હો પિયાર નો આસરો એક તુ છે અમારો અમારો કરતા વાલો જીવ છે તમારો 𝐌: હે બેની તારા વીના કોણ બાંધે રાખડી રે હે ભમ્મર રંગ ભોરીગડા 𝐅: હે તમે જુગ જુગ જીવો આશ આટલી રે હે ભમ્મર રંગ ભોરીગડા 𝐌: હે હોવે હોવે ભમ્મર રંગ ભોરીગડા 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English 👇 𝐌: He Aeva Varhalu Vayara Vaya Re (2) He Bhammar Rang Bhorigda 𝐅: He Mare Veeroji Paronla Aaya Re He Bhammar Rang Bhorigda 𝐌: He Aakhe Aaya Aansu Harkhna Re He Bhammar Rang Bhorigda 𝐅: He Ame Odhya Na Veer Ne Patharya Re He Bhammar Rang Bhorigda 𝐌: Ha Bhammar Rang Bhorigda 𝐌: Ho Nana Nanpan Ma Beni Juda Padaya Ta Hamachar Hobhali Ne Malva Aaya Ta 𝐅: Ho Bhale Aaya Veer Lau Varna Tamara Tamane Joi Ne Tadha Kalja Amara 𝐌: He Beni Keva Hahriya Tamane Malya Re He Bhammar Rang Bhorigda 𝐅: He Bena Aakhe Aahuda Padaya Re He Bhammar Rang Bhorigda 𝐌: Alya Bhammar Rang Bhorigda 𝐌: Ho Bhale Garib Chhu Pan Bhai Chhu Tamaro Vela Aave Jiv Aalshu Amarao 𝐅: Ho Piyar No Aasaro Ek Tu Chhe Amaro Amara Karata Valo Jiv Chhe Tamaro 𝐌: He Beni Tara Vagar Kon Bandhe Rakhadi Re He Bhammar Rang Bhorigda 𝐅: He Tame Jug Jug Jivo Aash Aatli Re He Bhammar Rang Bhorigda 𝐌: He Hove Hove Bhammar Rang Bhorigda --------------------------------- @𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : / @jhankarmusicgujaratihd 𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 : ►YouTube : / @jhankarmusicbhajanbhakti ►Facebook : / jhankarmusicgujarati ►Twitter : / music_jhankar ►Instagram : / jhankarmusicgujarati JHANKAR MUSIC GUJARATI HD LIKE | SHARE | COMMENT | SUBSCRIBE Thanks for Watching !