У нас вы можете посмотреть бесплатно મગફળી અને કપાસ માં સુકારો, મગફળી માં કાળી અથવા સફેદ ફૂગ નો આવતો સુકારો или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
નમસ્કાર મિત્રો હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક મારી આ ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ. આજ ના આ વિડિયો માં આપણે ચોમાસું મગફળી માં કાળી અને સફેદ ફૂગના નિયત્રંણ માટે આગોતરા કેવા પગલાં ભરવા જોઈએ તેની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે. આ બેક્ટેરિયા ટ્રીટમેન્ટ શામાટે જરૂરી છે. આ ટ્રાઇકોડર્માં ક્યારે અને કેટલું આપવું જોઈએ કેના શાથે મિક્સ કરી ને આપવું જોઈએ આપણા ઘરે મલ્ટિપ્લાય કરી શકાય કે નહીં તેની માહિતી આપેલી છે. આ તમામ માહિતી માટે વિડીયો પૂરો નિહાળવો જરૂરી છે. #kheti #agriculture #khedut #farmer #farming #fertilizer #weeding #farm #youtubeshorts #disease #pesticides #naturalfarming #nature #indianfarmer આભાર સહ મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક (70 46 00 52 34)