У нас вы можете посмотреть бесплатно દિવ ના કિલ્લા નુ રહસ્ય | Diu fort | Guru Robin vlog | part - 3 | travel | vlog | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
👉 welcome to Guru Robin vlog 🙏 મિત્રો આજે આપણે વિઝિટ કરવાના છીએ દીવ માં આવેલું કિલ્લો જે 1500 ની સદીમાં અબ્દુલ શાહ અને અને પોર્ટુગીઝ સાથે મળીને કિલ્લો બનાવ્યો હતો આ કિલ્લા ની ખૂબસૂરતી જે દિવ સંઘ પ્રદેશ શાસિત જે યુનિયન ટેરિટરી પ્રદેશ છે તેમાંથી આ કિલ્લો ખૂબ લોકપ્રિય છે અને કહેવામાં આવે છે કે જે પોર્ટુગીઝ ની જે અજબી યો છે તેમાં આ દીવ ના કિલ્લા ને શામિલ કરવામાં આવ્યો છે તો મિત્રો જ્યારે પણ તમે દીવ આવો ત્યારે આ કિલ્લા ની મુલાકાત અવશ્ય કરજો ખુબ સરસ મજાનું લોકેશન છે તમારે ફોટોગ્રાફી પ્રિવેડિંગ કે સોંગ કે કોઈપણ મુવી નું શૂટિંગ કરવું હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ માં બેસ્ટ છે 🙏 તો ચાલો આજે હું અને તમે સાથે મળીને દિવ શહેરની ખુબસુરતી નિહાળીશું વીડિયોમાં બન્યા રહેજો દીવ એક પોર્ટુગલ યુનિયન ટેરિટરી શહેર છે અને આપણા ભારત દેશની અંદર ટોટલ આઠ રાજ્યો યુનિયન ટેરેટરી છે ૧ દીવ & દમણ - દાદરા નગર હવેલી ૨ લક્ષદ્વીપ ૩ આંદોબાર નિકોબાર ૪ લદ્દાખ ૫ હરિયાણા ૬ દિલ્હી ૭ જમ્મુ એન્ડ કશ્મીર ૮ પોન્ડિચેરી 👉 તો આપે ગુજરાત ના અરેબિયન સમુંદર તટ પર આવેલું દિવ શહેર ની મુલાકાત કરશું 🤝 #trending #gujju #viralvlogs #tradingvlog #gujarativlog #rajkotians #ahemdabad #surat #youtube #amreli #junagadh #diu #diutourism #diubeach #diusamachar #travel #travelvlog #gujarat#diufort #diukilla #fort 🙏 thank you for watching video 🤝