Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Jamo Thal Jivan Jau Vari | Swaminarayan Thal | જમો થાળ જીવન જાઉં વારી | в хорошем качестве

Jamo Thal Jivan Jau Vari | Swaminarayan Thal | જમો થાળ જીવન જાઉં વારી | 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Jamo Thal Jivan Jau Vari | Swaminarayan Thal | જમો થાળ જીવન જાઉં વારી |

‪@jayswaminarayanmeshwa‬ Presenting : Jamo Thal Jivan Jau Vari | Swaminarayan Thal | Hashmukh Patadiya | #devotional #thad #kirtan #swaminarayan #gujarati જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર-ચરણ કરો તૈયારી જમો થાળ જીવન જાઉં વારી (1+1) બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી,કટોરા કંચનની થાળી જળે ભર્યા ચંબુ ચોખાળી જમો થાળ જીવન જાઉં વારી (1+1) કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી કાઢ્યો રસ કેરીનો ઘોળી જમો થાળ જીવન જાઉં વારી (1+1) ગળ્યાં સાટાં ઘેબર ફૂલવડી, દૂધપાક માલપૂઆ કઢી પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી જમો થાળ જીવન જાઉં વારી (1+1) અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું હું તરત કરી તાજી દહીં ભાત સાકર છે ઝાઝી જમો થાળ જીવન જાઉં વારી (1+1) ચળું કરો લાવું જળઝારી, ઈલાયચી લવિંગ સોપારી પાનબીડી બનાવી સારી જમો થાળ જીવન જાઉં વારી (1+1) મુખવાસ મનગમતાં લઈને,પ્રસાદી થાળ તણી દઈને ભૂમાનંદ કહે રાજી થઈને જમો થાળ જીવન જાઉં વારી (3) Album : Swaminarayan Nitya Niyam Song Name : Jamo Thal Jivan Jau Vari Singer : Hashmukh Patadiya Lyrics : Traditional Music : Hashmukh Patadiya Genre : Swaminarayan Kirtan Deity : Swaminarayan Temple : Chhapaiya Festival : Poonam, Samaiyo Label : Ganesh Digital Subscribe and stay updated to MeshwaFilms channel today. Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms Follow Us On twitter :  / meshwafilms   visit our website :https://meshwafilms.com/

Comments