У нас вы можете посмотреть бесплатно મોહન સોળ હજાર રાણીવાળો || 👇 લખેલ || mohan sod hajar rani vado || 🙏 krisna bhajan🙏 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
મોહન સોળ હજાર રાણીવાળો || 👇 લખેલ || mohan sod hajar rani vado || 🙏 krisna bhajan🙏 🎤 Sung by: Jalpa Rathod 📺 Channel: Sarus Bhajan Bhakti 🔔 Subscribe now: / @sarusbhajanbhakti 🕉️ Language: Gujarati | Bhajan | Devotional Song 📄 Disclaimer: I do not own the original composition or lyrics. This bhajan is sung in my own voice (Jalpa Rathod) for devotional and educational purposes only. **Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976**, allowance is made for "fair use" for purposes such as education, spirituality, and research. 🙏 This recording is purely spiritual and non-commercial. . ........... લખેલ......... હાંરે મોહન સોળ હજાર રાણીવાળો હાંરે એમાં આઠ કરી પટરાણી પરણી ને એકેય નથી આણી રે..(૨)..મોહનજી.. એતો રુક્ષમણી નું હરણ કરી લાવ્યા સત્યભામા ને સમજાવી લાવ્યા જાંબુવતી ને લેતો આવ્યો રે..(૨)..મોહનજી.. એને રેવતી રાણી બહુ વાલી હરખે લક્ષ્મીજી ને રાખી રાધાજી ને સંગે રમતો રે..(૨)..મોહનજી.. કમલાજી સાતમી રાણી તોય રાધાજી છે રૂપાળી અષ્ટ પટરાણી વાળો રે..(૨)..મોહનજી.. હાંરે એતો સહુને સરખી રાખે તેથી લાગે સૌને વાલો શ્યામ સંગે રાખે રે કે..(૨)..મોહનજી.. હાંરે કુબજા કરે બાંકે બિહારી હાંરે સદા મુખ પર મોરલી રાખી રાણી કરતા ભક્તો વાલો રે..(૨)..મોહનજી.. 🌺🌹🌺 #jalparathod #krishnnabhajan #sarusbhajanbhakti 🌺🌹🌺 ................. 🙏 Jay shree krishna🙏..............