У нас вы можете посмотреть бесплатно તનડું ઘવાયેલ કોરડે રે | Tandu Ghaveyel korde re | તપઋતુ માટે ભજન | Christian Bhajan или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
તનડું ઘવાયેલ કોરડે રે...પ્રભુ ઈસુના ક્રૂસ ઉપરના અંતિમ શુભ વેણ પર આધારિત કરુણ ભજન તા. 24 March 2024 તાડપત્રના રવિવારે વડતાલ ચર્ચ ખાતે આપણી પવિત્ર આધ્યાત્મિક મુસાફરીમાં મદદરૂપ અર્થે રિલીઝ સ્વર : કુ. રેચલ વાઘેલા તથા દિપક વાઘેલા સંગીત : ભયલુ વડતાલ, રિધમ સ્ટુડિયો પ્રોડયુસર : રેવ. ફાધર પિયુષ પરમાર એસ.જે. ડિરેક્ટર : વિજય બીબીએન ટેક્નિકલ સહાયક : ડેનિસ પરમાર, તુલીપ મેકવાન તાડપત્રના રવિવારે પવિત્ર ખ્રિસ્તયજ્ઞ બાદ વડતાલ તાંબાના સભાપુરોહિત રેવ. ફા. રૂમાલદો દ્વારા " તનડું ઘવાયેલ કોરડે રે..." કરુણ ભજન રીલીઝ કરવામાં આવ્યું. તહેવારનો પવિત્ર ખ્રિસ્તયજ્ઞ રેવ. ફાધર પીયૂષ પરમાર એસ.જે. દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો તેઓશ્રી પણ ટિમ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સતત માર્ગદર્શન અને આધ્યાત્મિક સલાહ અને સૂચન માટે તેમનો આભાર અને આ મંગલ ટાણે સહાયક સભાપુરોહિત રેવ. ફાધર પરેલ, બ્રધર દિનેશ તથા હેલપર્સ ઓફ મેરી મંડળના સાઘ્વીબહેનો તથા વડતાલ ધર્મવિભાગના શ્રધ્ધાળુઓનો ખુબજ આભાર બીબીએન ટીમના દીપકભાઈ વાઘેલાએ માન્યો હતો. આ તસવીર અહેવાલ માટે નીચેની લિંક ઉપકર ક્લિક કરો. https://www.facebook.com/100000925516... ફોન ચાર્જ કરી રાખજો, ઇન્ટરનેટ ચેક કરી રાખજો. તપઋતુના આગામી દિવસની ભક્તિમાં મદદરૂપ થવા આ ભજન આજે સાંજે રીલીઝ કરવામાં આવશે. તનડું ઘવાયેલ કોરડે રે | Tandu Ghaveyel korde re | તપઋતુ માટે ભજન | Christian Bhajan we are thankful to the original lysrics and composer of this bhajan. Note: "Kindly attribute the bhajan to BBN (Vijay Macwan) with all rights reserved when it is used. Your cooperation in giving proper credit is appreciated." Join this channel to get access to perks: / @bbnbhumel Brotherhood, Love and Peace / bbnbhumel BBN Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે. #તનડુંઘવાયેલકોરડેરે #tandughavyelkordere