У нас вы можете посмотреть бесплатно 'Ba Bapuni antim zankhi ' Book Introduction by Raam Mori | Manubahen Gandhi | Navajivan Books или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
નવજીવન ટ્રસ્ટ દ્વારા ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન થાય છે. ‘નવજીવન Books’ શ્રેણી અંતર્ગત અમે નવજીવન દ્વારા પ્રકાશિત થતા પુસ્તકોનો ભાવકોને પરિચય કરાવીશું. અહીં ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન છે કે ભાવકો કેરી ચાખીને કરંડિયો સ્વીકારે ! મનુબહેન ગાંધી. મહાત્મા ગાંધીના પૌત્રી. ગાંધી સાહિત્યમાં મનુબહેન ગાંધીનું નામ મોખરે છે. એમણે લખેલી ડાયરીઓમાં સમયનું અદભૂત દસ્તાવેજીકરણ થયું છે. મહાત્મા ગાંધીજી અને કસ્તુરબાના અંતિમ વર્ષોમાં મનુબહેન ખડેપગે એમની સાથે રહેતા. આ પુસ્તકમાં મનુબહેન ગાંધીએ બા બાપુના અંતિમ સમયને, આખરી ચોવીસ કલાકોને પ્રભાવી શૈલીમાં આલેખ્યો છે. અહીં બા અને બાપુ જેવા દિવ્યાત્માઓનું અપૂર્વ તેજોમય વ્યક્તિત્વ વાચકોને અનુભવાશે કારણ કે અહીં દેહત્યાગની ક્ષણોની લગોલગ પહોંચેલા બાબાપુની વાત છે. આ નાનકડી પુસ્તિકા વાચકના હ્રદયમાં અમર સ્થાન પ્રાપ્ત કરશે. ‘ બા બાપુની અંતિમ ઝાંખી’ મનુબહેન ગાંધી દ્વારા લખાયેલું આ પુસ્તક આપને નવજીવનની વેબસાઈટ www.navajivantrust.org પરથી પ્રાપ્ત થશે.