У нас вы можете посмотреть бесплатно BJP MLAની પટ્ટા ઉતરવાની ધમકી પર શાંતિ,વિપક્ષના આગેવાનો અને પ્રજાને બોલવાની પણ છૂટ નહીં:જેની ઠુમ્મર или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
જીગ્નેશ મેવાણી દ્વારા દારૂબંધી અને ભ્રષ્ટાચારની પોલ ખોલતાં, પોલીસના પટ્ટા ઉતરી જશે એવી વાત કરી જેમના વિરોધમાં ભાજપના દિશા નિર્દેશ મુજબ ગુજરાતમાં રાજકારણ શરૂ કરાયું છે.થોડા સમય પહેલા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પોલીસ સ્ટેશન ની અંદર પોલીસને પટ્ટા ઉતારવાની ધમકી આપેલ ત્યારે આ બધા કેમ મૌન હતા? અત્યારે સંસ્કારની વાત કરનારા ગૃહમંત્રીશ્રી Harsh Sanghavi જ્યારે બળાત્કાર થાય, હત્યાઓ થાય, દીકરીનો વરઘોડો નીકળે, ગુજરાતીઓ પર અન્યાય અને અત્યાચાર ત્યારે આપને સંસ્કાર કેમ યાદ આવતાં નથી? ભાજપના આગેવાનને બધાજ કાળા કર્મો કરવાની છૂટ, અધિકારીઓને બેફામ ભ્રષ્ટાચાર કરી ગુજરાતીઓને લૂંટવાની છૂટ પણ વિપક્ષના આગેવાનો અને સામાન્ય પ્રજાને બોલવાની પણ છૂટ નહીં..- જેની ઠુમ્મર, કોંગ્રેસ નેતા Jignesh Mevani opened the door to liquor ban and corruption, and said that the police will be stripped of their belts, in opposition to which politics has been started in Gujarat as per the direction of BJP. A while ago, when Rajula Jafrabad MLA Hirabhai Solanki threatened to strip the police inside the police station, why were all these people silent? Why don't you remember the Sanskar when Home Minister Harsh Sanghavi, who is currently talking about morality, rapes, murders, the bridegroom of the daughter comes out, injustice and atrocities on Gujaratis? BJP leaders are allowed to do all the black deeds, officials are allowed to loot Gujaratis through rampant corruption, but they are not even allowed to speak to the opposition leaders and the common people..- Jeni Thummar, Congress leader #jigneshmevani #gujaratpolitics #LiquorBanDebate #policecontroversy #bjpvscongress #politicalstatement #gujaratnews #harshsanghavi #CorruptionIssues #oppositionvoice #rajula #jafrabad #politicaldebate #gujaratupdates #breakingnews #viralstatement #politicalaccountability #GujaratControversy #congressleader #JeniThummar #indianpolitics #gujarat #gujaratpolice #gujaratnews #tharad #vavtharad #congress #gujaratinews