У нас вы можете посмотреть бесплатно ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ કડવા-1 થી 31 || Okhaharan In Gujarati || Okhaharan 2023 || или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ કડવા-1 થી 31 || Okhaharan In Gujarati || Okhaharan 2023 || મિત્રો, Youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે.. આ વિડિઓ મા ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણ ભાગ-1, કડવા-1 થી 31 || Okhaharan With Lyrics || સંભળાવવા મા આવેલ છે... આ વિડિઓ મા ચૈત્ર મહિના મા સાંભળવામાં આવતી "ઓખાહરણ "ની કથા નુ વાંચન કરવામાં આવ્યું છે.. આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મા શ્રી શુકદેવજી એ રાજા પરીક્ષિત ને કહેલી છે.. જે આ કથા કવિ પ્રેમાનંદજી એ 92 કડવાં ના રૂપ મા, શુદ્ધ ગુજરાતી ભાષા મા રજુ કરેલ છે.. આ ઓખાહરણ નુ વાંચન ત્રણ દિવસ કરવાનું વિધાન છે.. આ કથા ના ત્રણ પાર્ટ ( ભાગ ) પાડવામાં આવ્યા છે..આ વિડિઓ મા ભાગ - 1, કડવાં 1 થી 31, આપેલા છે, ગુજરાતી શબ્દો સાથે જેથી વાંચી શકાય ..આ ઓખાહરણ નુ વાંચન ચૈત્ર મહિના મા ત્રણ દિવસ કરવાથી મનુષ્ય ને તાવ, એકાંતરિયો, ભૂત બાધા, રોગ આદિ થી મુક્તિ મળે છે... જો આપને આ વિડિઓ પસંદ આવે તો... Like 👍 Share ➡️ Subscribe 🔔 જરૂર કરજો.. ધન્યવાદ 🙏🙏 Okhaharan Okhaharan in Gujarati okha haran Okhaharan with lyrics Okhaharan kadva 1 to 31 Okhaharan part 1 #આવોસત્સંગમાં #okhaharan #મહાકવિપ્રેમાનંદકૃત_ઓખાહરણ_આખ્યાન #Okhaharan2023 #Okhaharan_part1_With_Lyrics #Okhaharan_Gujarati #MahakaviPremanand_Krit #ઓખાહરણ #okhaharanwithlyrics #Okhaharan