У нас вы можете посмотреть бесплатно Apurvamuni Swami on Success, Anger, Toxicity, Ramayan, Geeta, Spirituality, Pramukh Swami @BAPS или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
In this insightful and transformative episode, we are deeply honored to welcome Pujya Apurvamuni Swami, a motivational speaker, social reformer, and esteemed spiritual leader from @BAPS Swaminarayan Sanstha. Swamiji has spent years sharing wisdom and guiding people toward a better life, and in this chat, he brings up so many relatable and thought-provoking ideas. @Aksharpith This conversation covers: The alarming rise of road rage and its societal impact. How anger and violence are stopping us from becoming a सभ्य समाज (civilized society). The timeless lessons from Ramayan and Bhagavad Gītā that remain relevant today. Understanding the life and teachings of Bhagwan Swaminarayan, Pramukh Swami Maharaj, and Mahant Swami Maharaj. Swamiji’s practical advice for parents in today’s fast-paced world. Swamiji also discusses how spirituality can help us deal with challenges, find peace, and build a kinder society. This episode is a must-watch for anyone seeking inspiration, wisdom, and a deeper understanding of how ancient values can guide modern lives. Don’t miss this profound conversation! આજના પરિવર્તનશીલ અને પ્રેરણાદાયક પોડકાસ્ટમાં, અમે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક નેતા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીને આમંત્રિત કરવા માટે ગર્વ અનુભવી રહ્યા છીએ. તેઓ માત્ર એક આધ્યાત્મિક ગુરુ જ નથી, પણ પ્રેરણાદાયી વક્તા અને સામાજિક સુધારક તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. વર્ષોથી, સ્વામિજી જીવનના મૂલ્યો શીખવવામાં અને લોકોને શ્રેષ્ઠ જીવન તરફ દોરી જવામાં અગ્રણી રહ્યા છે. આ વાતચીતમાં એવા મુદ્દાઓ છે જે તમારું દિલ જીતી લેશે: • રસ્તા પરના ગુસ્સા અને હિંસાના વધતા કિસ્સાઓની પાછળના કારણો અને તેના સમાજ પરના ભયાવહ પ્રભાવ. • રામાયણ અને ભગવદ ગીતાના શાશ્વત પાઠો, જે આજે પણ એટલા જ મહત્વપૂર્ણ છે. • ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવન અને તેમની શિક્ષણોથી ગહન પ્રેરણા. • આજના ઝડપી યુગમાં માતા-પિતા માટે સ્વામિજીની ઉપયોગી સલાહ. આ પોડકાસ્ટ માં પુજ્ય અપૂર્વમુનિ સ્વામીજીના માર્ગદર્શક વિચારો તમારા જીવનમાં પ્રકાશ પાડશે! તો ચાલો અમારીસાથે આ આધ્યાત્મિક ખજાના ના વાર્તાલાપ માં જોડાઓ. Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster Instagram: / jay.thadeshwar LinkedIn: / jaythadeshwar YouTube: / @jay.thadeshwar Guest: Pujya Apurvmuni Swami, Life Coach, Motivational Speaker, BAPS Swaminarayan Sanstha Instagram: / baps YouTube: / @baps / @aksharpith Facebook: / bapsswaminarayansanstha Subscribe To Podcast Channel: / @jay.thadeshwar =================== 0:00 - શું છે આ પોડકાસ્ટમાં? 3:48 - પુજ્ય અપૂર્વમુનિ સ્વામીનો પરિચય 6:43 - ભારતમાં Accidents અને Road Rage કેમ વધી રહ્યા છે? 17:29 - ભારતીયો રસ્તાના નિયમોને કેમ ગંભીરતાથી લેતા નથી? 22:10 - લોકોના ઝેરી અને ઘમંડી સ્વભાવનું કારણ શું છે? 30:51 - ગુસ્સો અને હિંસા વધી રહી છે, આપણે કેવી રીતે સભ્ય સમાજ બનીશું? 38:14 - નવી શિક્ષણ પદ્ધતિ આપણી સંસકૃતી ને છીનવી રહી છે ? 46:45 - પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઝુકાવ વધારે છે ? 56:13 - ક્યારે અને કેવી રીતે A.PJ Abdul Kalam ને ભારતની શક્તિનો અહેસાસ થયો? 59:02 - રામાયણમાંથી આજના સમયમાં શું શીખી શકાય? 1:08:49 - લક્ષ્મણમાંથી life-changing lessons! 1:15:04 - રામ અને ભરતનો અપાર પ્રેમ 1:20:02 - જ્યારે રામજી અયોધ્યા પાછા ફર્યા 1:24:58 - રામજી કરતાં હનુમાનજીના મંદિરો કેમ વધારે છે? 1:27:28 - હનુમાનજીની બૌદ્ધિક શક્તિ 1:37:57 - રાવણ – શિવનો ભક્ત હોવા છતાં હારી ગયો 1:42:01 - દરેક વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કેમ ન કરી શકે? 1:48:33 - રામજીનો સીતા માતાનો ત્યાગ: શું આ સાચું છે? એનો સાચો જવાબ જાણો! 2:00:09 - શ્રી કૃષ્ણ ને કેવી રીતે સમજવા? 2:26:13 - શા માટે ભગવદ ગીતા વિશ્વનો સૌથી મહાન ગ્રંથ છે? 2:34:33 - અપણે નિમિત્ત માત્ર છીએ, બધું કરનાર ભગવાન છે 2:37:07 - શરીર મરે છે, આત્મા ક્યારેય મરતી નથી 2:40:41 - "મમત્વ" અર્થાત્ "મારું" ના મોહ થી મુક્ત થાઓ 2:44:22 - જ્યારે જીવન કઠણ થાય, ત્યારે મનને સુખી અને શાંત કેવી રીતે રાખશો! 2:46:24 - અર્જુન એ શીખવાડ્યું આજ્ઞા નું પાલન કરવાનું મહત્વ 2:52:03 - સનાતન ધર્મ અને વેદ કેટલા જૂના છે? 3:00:55 - શા માટે આપણે વેદ વ્યાસ ને પૂજતા નથી? 3:04:47 - શું સ્વામિનારાયણ ભગવાન અવતાર હતા? જાણો અદભુત વાત! 3:15:14 - સ્વામિનારાયણ નામ કેવી રીતે આવ્યું? 3:18:11 - શું પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અવતાર હતા? 3:21:30 - અક્ષરધામ નું કાર્ય પૂરું થયું ત્યારે કેમ પ્રમુખ સ્વામી મહારાજ રડી પડ્યાં 3:26:44 - પ્રમુખ સ્વામી મહારાજના જીવનને એક જ રચનામાં બાંધી શકાય છે? 3:32:42 - BAPS સંતોનું જ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિ 3:41:26 - BAPS પ્રમુખ કેવી રીતે પસંદ થયા? 3:44:44 - પૂજ્ય મહંત સ્વામી મહારાજને જાણીયે 3:57:24 - પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સંચાલન અને નેતૃત્વ 4:01:00 - કોણ હશે BAPS ના આગામી પ્રમુખ? 4:04:26 - જ્યારે BAPS સંતોમાં મતભેદ હોય ત્યારે શું થાય? 4:09:31 - સત્સંગ દીક્ષા: પૂજ્ય મહંત સ્વામી મહારાજનો ગ્રંથ 4:13:25 - BAPS સંતના જીવનનો સંસાર – ત્યાં ના સંતો કેવી રીતે જીવે છે! 4:26:48 - સંતના જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ 4:37:08 - અત્યાર સુધીનું શ્રેષ્ઠ નિષ્કર્ષ #baps #pramukhswamimaharaj #pramukhswami #apurvmuniswami #gyanvatsalswami #mahantswami #motivation #podcast #swaminarayan #swaminarayanbhagwan