У нас вы можете посмотреть бесплатно ગેરીતા ગામ દર્શન | GERITA VILLAGE | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુજરાત ના વિજાપુર તાલુકામા આવેલા ગેરીતા ગામ ની સંપૂર્ણ માહિતી અને વિડિયો તારીખ ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ શૂટ કરીને યું ટ્યુબ પર મૂકવામાં આવ્યો છે... જેમાં સંપૂર્ણ ગેરીતા ગામ ના દરેક વિસ્તાર, કુદરતી સૌદર્ય સ્થળ, મંદિર , જાહેર સ્થળો ના વિડિયો એક જ વિડિયો એટલે ગેરીતા ગામ દર્શન તરીકે સમગ્ર ગામ સમક્ષ મૂકતા આનંદ ની લાગણી અનુભવીએ છીએ.. અમારા દ્વારા ગેરીતા ના તમામ વિસ્તાર ને આવરી લેવાની કોશિષ કરવામાં આવી છે નીચે પ્રમાણે ના સ્થળો વિડિયો માં દર્શાવાયા છે.. ગેરીતા બસ સ્ટેન્ડ , વારાહી માતાજી મંદિર , ગેરીતા પ્રાથમિક શાળા , જૂની લાયબ્રેરી - જુનું ગામ પંચાયત , પૃથ્વીરાજ ચૌહાણ ચોક ( ચકલું ) , ગેરીતા દૂધ ઉત્પાદક સહકારી મંડળી , રામજી મંદિર , ખારાકુવા વાસ , ઠાકોર વાસ , રબારી ભાઈઓ નો નેહડો , સ્વામિનારાયણ ભગવાન ના પગલાં , ગેરીતા નું અંતિમધામ , ગેરીતા નું તળાવ , શ્રી હખડી માતાજી નું મંદિર , દેવીપૂજક વાસ , પટેલ ચોક , નવેડી , શ્રી સ્વામિનારાયણ ભગવાન નું મંદિર , ગેરીતા જૈન દેરાસર , સુથાર ભાઈઓ ના ઘર , રેલ્વે સ્ટેશન પાસે દેવીપૂજક ભાઈઓ ના ઘર , જૂની દેના બેંક , પોસ્ટ ઓફીસ , મહારાજ ના ગોટા , જુનું રેલ્વે સ્ટેશન , ચમત્કારી સ્વયભૂ મહાદેવ મંદિર , ગેરીતા ગામ પંચાયત , ઊંડીઓળ , કુવાય , દિગ્વિજયસિંહ રાજપૂત ભવન, ઓલ્યાપિર ની દરગાહ , પ્રજાપતિ વાસ , દરજીવાસ , નવા ઘરો , મકવાણા વાસ , શ્રી નીલકંઠ મહાદેવ મંદિર THE OFFICIAL ACCOUNT OF GERITA VILLAGE ગેરીતા ગામ ના તમામ લોકો તેમજ ગામ થી દુર વસતા લોકો ને એકસાથે જોડવાનો પ્રયાસ... આપડા ગામ નો ઇતિહાસ તેમજ ગામ વિશે ની ઘણી માહિતી એકત્ર કરવામાં આવી છે જે મેળવવા માટે અને ગામના તહેવાર ના ફોટા તમેજ વિડિયો જોવા માટે... નીચે આપેલ લિંક પર ક્લિક કરી WHATSAPP ગ્રૂપ માં જોઈન થાઓ... https://chat.whatsapp.com/GsMki1Hub1D... (વોટ્સએપ ના ૫ ગ્રૂપ બનાવેલ છે આપ કોઈ પણ એક ગ્રૂપ માં જોઈન થઈ શકો છો.. બંને ગ્રૂપ માં પોસ્ટ સેમ જ આવશે..) આપડા ગામ ના તમામ જ્ઞાતિ ના લોકો વધુ મા જોડાવા અને લિંક વધુ મા વધુ શેર કરવા વિનંતી જેથી બીજા લોકો પણ જોડાઈ શકે... અત્યાર સુધીની તમામ જૂની પોસ્ટો ઈન્સ્ટાગ્રામ મા અપલોડ કરેલ છે ગેરીતા સ્ટેટ એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલ પોસ્ટ ગેરીતા નો ડ્રોન દ્વારા શૂટ કરેલ વિડિયો ગેરીતા નો ઇતિહાસ ભાગ - ૧ અને ભાગ - ૨ વારાહી માતાજીના વોટ્સએપ સ્ટેટસ ગામ માં ઉજવાતા તહેવારો ના ફોટા-વીડિયો ગામ માં થતી જાહેરાત ગામ ના મંદિરો ના ઇતિહાસ ગામ માં અવસાન પામતા વ્યક્તિ નો શ્રદ્ધાંજલિ ફોટો 🛑 ફોલો કરો ગેરીતા ના તમામ ઓફીસિયલ એકાઉન્ટ ને🛑 🔰 આપણું ગેરીતા 🔰 🎴યુ ટ્યુબ 👇 • GERITA VILLAGE DRONE SHOOTED VIEW 🎴ઈન્સ્ટાગ્રામ 👇 / aapnu_gerita 🎴 ફેસબુક 👇 https://www.facebook.com/102220831358...