У нас вы можете посмотреть бесплатно IQRA SCHOOL| Students 12th Visit To Local Police Station (JAMIAH AMINUL QURAN) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
@JamiaAminulQuran આજે અમે તમને એક પ્રેરણાદાયી અને શૈક્ષણિક ઘટનાનો અહવાલ આપીએ છીએ. જામીઆહ અમીનુલ કુરાન ટ્રસ્ટ અંતર્ગત સંચાલિત ઇકરા સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ ૧૨ આર્ટસના વિદ્યાર્થીઓએ તાજેતરમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત તેમના સમાજશાસ્ત્ર (Sociology) વિષયના પ્રેક્ટિકલના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓને કાયદા, વ્યવસ્થા અને સામાજિક સંસ્થાઓ વિશે વ્યવહારુ જ્ઞાન મળી રહે. પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને તેમના સ્ટાફે વિદ્યાર્થીઓને કાયદા અને વ્યવસ્થા વિશે વિગતવાર સમજાવ્યું. તેઓએ પોલીસ વિભાગના રોજિંદા કાર્યો, ફરિયાદ નોંધણી, તપાસ પ્રક્રિયા અને અપરાધ નિયંત્રણની પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી. વિદ્યાર્થીઓએ ખૂબ જ વિચારપૂર્ણ પ્રશ્નો પૂછ્યા, જેમના વિગતવાર જવાબ પીઆઇ સાહેબે ધીરજપૂર્વક આપ્યા. આ ઉપરાંત, પોલીસ વિભાગમાં વપરાતા વિવિધ પ્રકારના શસ્ત્રો અને અમ્યુનિશન વિશે જાણકારી આપવામાં આવી અને તેનો ડેમો પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યો, જેથી તેમને પ્રત્યક્ષ અનુભવ થયો. મુલાકાતના અંતે વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ વતી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને મોમેન્ટો આપીને તેમના મૂલ્યવાન સમય, સહયોગ અને માર્ગદર્શન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આવા પ્રેક્ટિકલ કાર્યક્રમો વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનની સમજ પણ આપે છે અને તેમને જવાબદાર નાગરિક બનાવવામાં મદદ કરે છે. #bestschool #islamicschool #islamicinstitute #news #gujaratpolicemeet #latestnews #viralvideo #aducational #PoliceStationVisit #SchoolStudents #Class12Students #StudentPoliceVisit #EducationalTrip #SchoolTrip #PoliceAwareness #StudentLife #FutureCitizens #LawAndOrder #PoliceLife #RealLifeLearning #SchoolVlog #EducationWithFun #InspirationForStudents #IndiaPolice #YouthAndPolice #CareerGuidance #MotivationForStudents #ViralEducation #IndianStudents #IndianSchool #BharatKeStudents #PoliceStationIndia #IndianEducation #DesiVlog #TrendingInIndia #EducationIndia