У нас вы можете посмотреть бесплатно HINDOLA KIRTAN AARADHANA PART 2 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
શ્રી પ્રગટ પુરુષોત્તમ - ભાદરણ, બાકરોલ સંસ્થાના શ્રી પ્રગટ પુરુષોત્તમ મંદિર - શ્રી બાકરોલ ધામમાં દર વર્ષે ઉજવાતાં "હિંડોળા ઉત્સવ"ના ૨૦મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે.. શ્રી ડાહ્યાભાઇ મહારાજ મંદિર ટ્ર્સ્ટ અને શ્રી ગુરુવાર સત્સંગ સભા યુવક મંડળ - શ્રી બાકરોલ ધામ તરફથી.. હિંડોળાની કીર્તનોની અગાઉના વર્ષોમાં ઉજવાયેલ હિડોળા ઉત્સવના વિડીયો સહિતની કીર્તન આરાધના રમઝટ... કુલ ૧ કલાક ને ૩૪ મિનિટનો રાસ રમઝટનો રસથાળ... ખાસ નોંધઃ આ વિડીયો તથા ઓડિયો સંકરણનો ઉદેશ શ્રી પ્રગટ પુરુષોત્તમ - ભાદરણ, બાકરોલ સંસ્થાના જ હરિભક્તોની સ્મૃતિ માટે છે. તેની કોઇપણ પ્રકારની ઓડિયો-વિડીયો ક્લીપ/કીર્તન આરાધનાની ઓડિયો પોતાના નામે/પોતાની ચેનલના નામે પ્રકાશિત કરવામાં આવશે તો તેના પર કાનુની કાર્યવાહી કરવામાં આવશે. ન્યાય ક્ષેત્ર આણંદ રહેશે.