У нас вы можете посмотреть бесплатно ખેડૂત અને તેના ત્રણ પુત્રો | Balvarta | બાળવાર્તા | Farmer And Sons Story | Bhar Vinanu Bhantar или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આ વાર્તા એક ખેડૂતની છે. ખેડૂતને ત્રણ દીકરા હતા ત્રણેય આળસુ હતા.ખેડૂતે મહેનતથી ઘણું ધન ભેગું કર્યું હતું. પરંતુ ખેડૂત તેના દિકરાથી બહુ જ દુઃખી હતો. અને તેના દીકરાઓ કોઈ દિવસ કામ જ ના કરતા આખો દિવસ સુતા જ રહેતા. તેને સમજાવી ને થાકી ગયો હતો. સમય વીતતો ગયો ધીરે ધીરે ખેડૂત વૃદ્ધ થઇ ગયો ધીરે ધીરે તેમની બીમારી વધવા લાગી, ખેડૂતે તેના ત્રણેય દીકરાઓ ને બોલાવ્યા અને કહ્યું હું તમને એક ગુપ્ત વાત કહેવા માંગુ છું. ખેડૂતે તેના દીકરાને શું ગુપ્ત વાત કહી હશે ? જુવો આ વાર્તા, આ વાર્તા એનિમેશન દ્વારા રજૂ કરી છે. આવી વિસરાઈ જતી વાર્તા, સત્ય ઘટના આધારિત વાર્તા, ખૂબ જુની વાર્તાઓ, ઐતિહાસિક વાર્તા તમને ભાર વિનાનું ભણતર YouTube ચેનલ માં જોવા મળશે. બાળકોને સરળ ભાષા માં જ્ઞાન સાથે ગમ્મ્ત અને શિક્ષણ મળી રહે તે હેતુ થી આ વાર્તા ભાર વિનાનું ભણતર YouTube ચેનલ માં એનિમેશન દ્વારા રજૂ કરી છે. વ્યવહારિક કથાબોધથી બાળકોનું ચારિત્ર્ય ઘડતર થાય છે અને સુચારુ સાહિત્યથી બાળક સંસ્કારી અને સમજુ બને છે આવો આપણા બાળકોને આપણે સ્વચ્છ રાષ્ટ્ર નિર્માણ માં આપણી વિસરાતી જતી બોધ કથાઓ સંભળાવીએ અને દેખાડીએ પણ ખરા જ…… બાળકોને આપણે સ્વચ્છ રાષ્ટ્ર નિર્માણ માં આપણી વિસરાતી જતી બોધ કથાઓ સંભળાવીએ અને દેખાડીએ પણ ખરા જ…… જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટે, અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો: / bharvinanubhantar એનીમેશન સાથે બાળવાર્તાઓ ⦿ શિવજીએ વિષ (ઝેર) કેમ પીધું? :- • શિવજીએ વિષ (ઝેર) કેમ પીધું? | Why Lord Shi... ⦿ ચકલીને લાગી ભૂખ :- • ચકલીને લાગી ભૂખ | Hungry Sparrow | બાળવાર્... ⦿બે બાવા જાતા તા :- • બે બાવા જાતા તા | Be Bava Jata Ta | Gujara... ⦿ગુજરાતી કક્કો :- • ગુજરાતી કક્કો | Gujarati Kakko | Gujarati ... ⦿દસ ને એક અગિયાર (બાળગીત):- • Das Ne Ek Agiyaar | Numbers 11 to 20 | Cou... ⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- • ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta... ⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- • ચકીબેન ચકીબેન | Chakiben Chakiben | બાળગીત... ⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- • વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta |... ⦿ABCD Rhymes | ABCD Alphabet Song :- • ABCD Rhymes | ABCD Alphabet Song | Nursery... ⦿આનું નામ તે ધણી | Aanu Naam Te Dhani :- / 4fl-xvyoce ⦿ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo:- • ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo ... ⦿ મૂળાક્ષરો કેવી રીતે લખાય | How to write Alphabet:- • મૂળાક્ષરો કેવી રીતે લખાય | ABCD Alphabets ... ⦿ ચકલી અને ચકલો | Chakli Ane Chaklo:- • ચકલી અને ચકલો | Chakli and Chaklo | Balvar... ⦿ છોગાળા હવે તો છોડો | Elephant and Rabbit:- • છોગાળા હવે તો છોડો | Gujarati Varta | Balv... ⦿ बड़बोला ऊंट | Badbola Unt:- • बड़बोला ऊंट | Badbola Unt | Animal Moral S... ⦿ કાલ ની ચિંતા | Kal Ni Chinta:- • કાલની ચિંતા | Kaal ni Chinta | Gujarati Va... ⦿ લાખો વણજારો | Lakho Vanjaro:- • લાખો વણજારો | Lakho Vanjaro | Gujarati Var... ⦿ કલાકારની ભૂલ | Kalakar Ni Bhul:- • કલાકારની ભૂલ | Kalakar Ni Bhul | Gujarati ... ⦿ ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu:- • ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu... ⦿ ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓ | Topivalo Feriyo:- • મગર અને વાંદરો | Crocodile And Monkey | Gu... ⦿ લપલપિયો કાચબો | The Talkative Tortoise:- • લપલપિયો કાચબો | The Talkative Tortoise | G... ⦿ શિયાળ અને દ્રાક્ષ | Fox and Grapes :- • શિયાળ અને દ્રાક્ષ બાળવાર્તા | Fox and Grap... ⦿ કોણ શું કરે | Community Helper:- • કોણ શું કરે? | Community Helpers | Bal Gna... ⦿ રમતો | Games:- • રમતોના નામ | Games & Sports List with Pict... ⦿ ક્રિયાઓ | Actions:- • ક્રિયાઓ | Actions | Gujarati Bhantar | Ani... ⦿ આકાર | Shapes:- • આકારો કેવી રીતે લખવા | How to write Shapes... ⦿ પ્રાણીના બચ્ચાને શું કહેવાય? | Cubs of the Animal:- • પ્રાણીઓ અને તેમના બચ્ચાં | Cubs of the Ani... ⦿ Vegetables | શાકભાજી:- • શાકભાજીના નામો | Vegetables Name | Bal Gna... ⦿ અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabets in English and Hindi:- • અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabe... ⦿ કર્સિવ abcd કેવી રીતે લખવું | How to write Cursive Alphabet:- • કર્સિવ મૂળાક્ષરો | Cursive Alphabets | Bal... ⦿ 1 થી 100 અંગ્રેજી નંબર કેવી રીતે લખવા | How to write numbers:- • ૧ થી ૧૦૦ અંગ્રેજી નંબર | 1 to 100 English ... ⦿ ગુજરાતી અંક | How to write 1 to 10 Number:- • ગુજરાતી અંક ભાગ ૧ | Gujarati Number Part 1... ⦿ Colors | રંગ:- • રંગના નામ | Colors Name English | Colors |... ⦿ પક્ષીઓના નામ | Birds Name:- • પક્ષીઓના નામ ભાગ ૧ | Birds Name Part 1 | G... #BharVinanuBhantar #KhedutAneTenaTranPutro #GujaratiVarta #GujaratiStory #BalVarta #Cartoon #CartoonVideo #VartaVideo #GujaratiStory #GujaratiVarta #AnimationVarta #Story #FarmerStory #KidsStory