У нас вы можете посмотреть бесплатно 💫 રૂપાની અદ્ભુત ભક્તિ 🌸 Shreenathji Prem Ras | Bhakt ni anokhi katha 💖 | Vallabh Sampraday ✨🕉️ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
💫 રૂપાની અદ્ભુત ભક્તિ 🌸 Shreenathji Prem Ras | Bhakt ni anokhi katha 💖 | Vallabh Sampraday ✨🕉️🚩 By H.G. Chandra Govind Das | 🙏 રૂપાની અદ્ભુત ભક્તિ અને શ્રીનાથજીની રાસલીલા કથા 🙏 વિશ્વ ઈતિહાસમાં એક અદ્ભુત ગાથા બનેલી છે, જયારે ગિરિરાજ પર શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું. એ સમય દરમિયાન એક નિષ્ઠાવાન ભક્ત –રૂપા – વિઠ્ઠલનાથ ગોસ્વામીજી પાસે આવીને પ્રાર્થના કરી: "મને હંમેશા તમારી સેવા માટે રાખજો." 🌸 વિઠ્ઠલનાથજી એ પ્રાર્થના સ્વીકારી અને રૂપાને સેવા સોંપી. 👉 મંદિરના નિયમ પ્રમાણે રાત્રે કોય પણ અંદરથી બહાર કે બહારથી અંદર જઈ શકતો નથી. પરંતુ રૂપાનું હૃદય તો શ્રીનાથજી સાથે પ્રગાઢ પ્રેમથી જોડાયેલું હતું. એ રાત્રે રૂપાએ ભજન ગાયું: "ઠાકુર જાગો મદન ગોપાલા..." આ ભજન મંગળ આરતી માટેનું હતું, પરંતુ રૂપાએ રાત્રે જ ગાઈ દીધું. 🌺 બીજા દિવસે સવારે જયારે ભગવાન જાગ્યા ત્યારે તેમની આંખો લાલ હતી. શ્રીનાથજી બોલ્યા: "આજે ઊંઘ જ આવી નથી, કારણ કે રોજ મારાં માટે કોઈ લોરી ગાય છે અને એ વગર હું ઊંઘી શકતો નથી." 🚩 ત્યારથી શ્રીનાથજી એ રૂપાને આજ્ઞા આપી કે: "Aaje thi tu roj mari mate lori gay." 🌕 થોડા દિવસ પછી શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાનને રસલીલામાં જવાનું મન થયું. તેમણે રૂપાને કહ્યું: "દરવાજો ખોલ, મને બહાર જવું છે." રૂપાએ ના પાડી. ત્યારે ભગવાન સ્મિત સાથે બોલ્યા: "તો તું પણ મારી સાથે ચાલ." 🌸 રૂપો અને શ્રીનાથજી બંન્ને પ્રેમસરોવર તરફ ગયા. રસ્તામાં ભગવાન થાકી ગયા તો રૂપાએ તેમને ખભા પર બેસાડી પ્રેમસરોવર સુધી પહોંચાડ્યા. 🌺 રસલીલામાં ભગવાન રમતા હતા ત્યારે તેમના આભૂષણો પડી જતા, રૂપાએ એ બધાં ભેગા કરી લીધાં. સવારે જયારે મંગળ આરતીનો સમય થયો ત્યારે રૂપાએ કહ્યું: "આજે મંગળ આરતી નહિ થાય, જે સુતો છે તેને શા માટે જગાડવો?" 🚩 આ રીતે શ્રીનાથજીએ રૂપા ઉપર અતિશય કૃપા વરસાવી અને પોતાના હસ્તકમળથી ભક્તિનું અમૂલ્ય દાન આપ્યું. ✨Aa ghatna batave chhe કે ભગવાનને પ્રસન્ન કરવા માટે સંપત્તિ કે શક્તિની જરૂર નથી, પરંતુ નિષ્ઠાવાન પ્રેમ અને સંપૂર્ણ સમર્પણ જોઈએ. 💖 Aa divya katha thi ek sandesh male chhe – Bhagwan ne raji karva mate dhan, shakti, buddhi nathi joiye… pan ananya prem ane samarpan joiye. 🌸🙏 જય શ્રીનાથજી 🙏🌸 #Shreenathji 🙏#RupaBhakti 🌸#PremBhakti 💖#VallabhSampraday 🚩#GirirajGovardhan ⛰️#NathdwaraTemple 🛕#Rasleela ✨#BhaktiKatha 🎶#GujaratiBhajan 🎵#MangalaAarti 🌺 #SharadPoonam 🌕#VaishnavBhakti 🙏#ShreeKrishna 💫#BhaktinoPrem 💖#ShreenathjiDarshan 🌸 More from Chandra Govind Das Official Facebook : / chandragovinddasofficial Official Instagram : @chandragovinddas Official Instagram Link : / chandragovinddas Email : [email protected] Join this channel to get access to perks: / @chandragovinddasofficial Katha Related Information : Contact :- Keyur : 99246 80800 Whats app Number :- Contact :- 99246 80800 Copyrights ©️ Chandra Govind Das Official. All Rights Reserved. This video is protected by International copyrights laws. Reproduction and distribution of this video content as in full or in part without written permission of the Chandra Govind Das Official is strictly prohibited and all unauthorized usage, in any manner whatsoever, will be considered as copyright infringement and such acts will face legal prosecution and/or penal action.