У нас вы можете посмотреть бесплатно Salangpur Hanuman Jayanti 2025: સાળંગપુર વિવાદ બાદ દાદાનો પરચો - Swaminarayan Sampraday Mahotsav или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સાળંગપુર ધામમાં ૫૧,૦૦૦ બલૂન ડ્રોપ, ૨૫૦ કિલો કેક અને ભવ્ય આતશબાજી તારીખ ૧૨ એપ્રિલ ૨૦૨૫ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતી નિમિત્તિ ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરમાં આજે કેક કાપીને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ. વહેલી સવારથી હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયુ. કષ્ટભંજન દાદાને સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા અને વિદેશથી મંગાવવામાં આવેલ વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો.સાળંગપુર કષ્ટભંજન હનુમાનના ભક્તોએ દર્શનનો લાભ લીધો. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીથી શરૂઆત કરવામાં આવી. આજે દિવસભર મંદિરના પ્રાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. Salangpur Hanuman Jayanti 2025 Hanuman Janmotsav celebration Salangpur Kashtabhanjan Dev Hanumanji Live Darshan 250 kg cake Hanuman Jayanti Salangpur Dham celebration Hanuman Jayanti live 2025 Maruti Yagna Salangpur Jyotirnath Bapu controversy Hanumanji Hanumanji temple miracles Gopalanand Swami and Salangpur Hanuman Opposition to Salangpur Hanuman Mandir Top 10 temples in Gujarat by donation #JaiHanumanDada #KashtabhanjanDev #HanumanJayanti2025 #SalangpurHanumanji #swaminarayanvivad #sarangpurvivad #dwarkavivad #vadtaldham #baps #swaminarayan #KashtabhanjanDev #JaiHanumanDada #SarangpurDham #HanumanJanmotsav #250kgCakeHanumanji #SwaminarayanSampraday #MarutiYagna #JigardanGadhvi #SatsangPower #SanatanDharma #HanumanBhakt @salangpurhanumanji @vadtaldham 🙏જય સ્વામિનારાયણ.....સારા👌 વીડીયો જોવા માટે અમારી Divine Life - BAPS Swaminarayan 👈 ચેનલ 👍SUBSCRIBE કરો.... Copyright Disclaimer" Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."