У нас вы можете посмотреть бесплатно Non Stop Shiv Bhajan શિવ ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shambhu Sharane Padi | Shiv Mala или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Non Stop Shiv Bhajan શિવ ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shambhu Sharane Padi | Shiv Mala 🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ @NovaGujarati ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે http://bit.ly/NovaGujarati 📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website https://www.NovaSpiritualIndia.com Popular Shiva Videos 🙏🏻 Shiv Mala 108 - • શિવ માળા 108 Shiv Mala 108 Full with ... 🙏🏻 Shambhu Sharne Padi - • શંભુ શરણે પડી Shambhu Sharne Padi | શ... 🙏🏻 Che Mantra Maha Mangalkari - • Che Mantra Maha Mangalkari Om Namah S... 🙏🏻 Om Mangalam Omkar Mangalam - • ૐ મંગલમ Om Mangalam | Shiv Bhajan ભજન... 🙏🏻 Mahamrityunjay Mantra - • Mahamrityunjay Mantra | સંપૂર્ણ મહામૃ... 🙏🏻 Shiv Aarti with Gujarati Lyrics - • શિવ આરતી Shiv Aarti with Gujarati Lyr... Song Listing: 00:00 - Intro 00:11 - શંભુ શરણે પડી 12:00 - છે મંત્ર મહા મંગલ કારી 21:28 - શિવ માળા 108 34:22 - કૈલાશ કે નિવાસી 41:55 - નગર મેં જોગી આયા 50:12 - શંકર તેરી જટા મે 57:45 - તાળી પાડો તો મહાદેવ ની 1:08:25 - ૐ મંગલમ ૐકાર મંગલમ 1:21:39 - ઓમ નમઃ શિવાય હર હર ભોલે 1:45:16 - સોમનાથ આરતી - ૐ જય શિવ ઓમકારા Lyrics: ૐ નમઃ શિવાય Om Namah Shivay ૐ નમઃ શિવાય Om Namah Shivay ૐ નમઃ શિવાય Om Namah Shivay ૐ નમઃ શિવાય Om Namah Shivay શંભુ શરણે પડી Shambhu Sharane Padi માંગુ ઘડી એ ઘડી Mangu Ghadi Ae Ghadi કષ્ટ કાપો Kasht Kapo દયા કરી શિવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo શંભુ શરણે પડી Shambhu Sharane Padi માંગુ ઘડી એ ઘડી Mangu Ghadi Ae Ghadi કષ્ટ કાપો Kasht Kapo દયા કરી શિવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo તમે ભક્તો ના દુઃખ હરનારા Tame Bhakto Na Dukh Harnara શુભ સૌવ નુ સદા કરનારા Shubh Saunu Sada Karnara તમે ભક્તો ના દુઃખ હરનારા Tame Bhakto Na Dukh Harnara શુભ સૌવ નુ સદા કરનારા Shubh Saunu Sada Karnara હું તો મંદ મતી તારી અકળ ગતિ Hu Toh Mandmati Tari Akal Gati કષ્ટ કાપો Kasht Kapo દયા કરી શિવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo શંભુ શરણે પડી Shambhu Sharane Padi માંગુ ઘડી એ ઘડી Mangu Ghadi Ae Ghadi કષ્ટ કાપો Kasht Kapo દયા કરી શિવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo અંગે ભસ્મ સ્મશાન ની ચોળી Ange Bhasm Smashan Ni Choli સંગે રાખો સદા ભુત ટોળી Sange Rakho Sada Bhoot Toli અંગે ભસ્મ સ્મશાન ની ચોળી Ange Bhasm Smashan Ni Choli સંગે રાખો સદા ભુત ટોળી Sange Rakho Sada Bhoot Toli ભાલે તિલક કર્યું Bhale Tilak Kariyu કંઠે વિષ ધરિયું Kanthe Vish Dhariyu અમૃત આપો Amrut Aapo દયા કરી શીવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo શંભુ શરણે પડી Shambhu Sharane Padi માંગુ ઘડી એ ઘડી Mangu Ghadi Ae Ghadi કષ્ટ કાપો Kasht Kapo દયા કરી શિવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo નેતી નેતી જયાં વેદ ભણે છે Neti Neti Jya Ved Bhane Che મારું ચીતડું ત્યાં જાવા ચહે છે Maru Chitdu Tya Java Chahe Che નેતી નેતી જયાં વેદ ભણે છે Neti Neti Jya Ved Bhane Che મારું ચીતડું ત્યાં જાવા ચહે છે Maru Chitdu Tya Java Chahe Che સારા જગ મા છે તું Sara Jag Ma Che Tu વસુ તારા મા હું Vasu Tara Ma Hu શક્તિ આપો Shakti Aapo દયા કરી શીવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo શંભુ શરણે પડી Shambhu Sharane Padi માંગુ ઘડી એ ઘડી Mangu Ghadi Ae Ghadi કષ્ટ કાપો Kasht Kapo દયા કરી શિવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo હું તો એકલ પંથી પ્રવાસી Hoon Toh Ekal Panthi Pravasi છતાં આતમ કેમ ઉદાસી Chata Aatam Kem Udasi હું તો એકલ પંથી પ્રવાસી Hoon Toh Ekal Panthi Pravasi છતાં આતમ કેમ ઉદાસી Chata Aatam Kem Udasi થાકયો મથી રે મથી Thakyo Mathi Re Mathi કારણ જડતું નથી Karan Jadtu Nathi સમજણ આપો Samjan Aapo દયા કરી શીવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo શંભુ શરણે પડી Shambhu Sharane Padi માંગુ ઘડી એ ઘડી Mangu Ghadi Ae Ghadi કષ્ટ કાપો Kasht Kapo દયા કરી શિવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo આપો દ્રષ્ટી મા તેજ અનોખું Aapo Drashti Ma Tej Anokhu સારી સૃષ્ટિ મા શિવ રૂપ દેખુ Saari Shrushti Ne Shivroop Dekhu આપો દ્રષ્ટી મા તેજ અનોખું Aapo Drashti Ma Tej Anokhu સારી સૃષ્ટિ મા શિવ રૂપ દેખુ Saari Shrushti Ne Shivroop Dekhu મારા મન માં વસો Mara Mann Ma Vaso હૈયે આવી વસો Haiye Aavi Vaso શાંતિ આપો Shanti Aapo દયા કરી શીવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo શંભુ શરણે પડી Shambhu Sharane Padi માંગુ ઘડી એ ઘડી Mangu Ghadi Ae Ghadi કષ્ટ કાપો Kasht Kapo દયા કરી શિવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo ભોળા શંકર ભવ દુખ કાપો Bhola Shankar Bhav Dukh Kapo નિત્ય સેવા નુ શુભ ધન આપો Nitya Seva Nu Shubh Dhan Aapo ભોળાશંકર ભવ દુખ કાપો Bhola Shankar Bhav Dukh Kapo નિત્ય સેવા નુ શુભ ધન આપો Nitya Seva Nu Shubh Dhan Aapo ટાળો માન મદા Tado Maan Mada ગાળો ગર્વ સદા Gado Garv Sada ભક્તિ આપો Bhakti Aapo દયા કરી શીવ દર્શન આપો Daya Kari Shiv Darshan Aapo શંભુ શરણે પડી Shambhu Sharane Padi Mangu Ghadi Ae Ghadi Kasht Kapo Daya Kari Shiv Darshan Aapo Join Us ⦿ YouTube: http://bit.ly/NovaGujarati ⦿ Facebook: / novaspiritualindia ⦿ Instagram: / nova.spiritual.india ⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp ⦿ Website: https://www.medianova.in #ShivBhajan #GujaratiBhajan #GujaratiSongs