У нас вы можете посмотреть бесплатно 'જ્યાં જ્યાં સિંહ ત્યાં ત્યાં ગીર' | Secrets of GIR FOREST или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#girforest #lion #gujarat ગીર માટે એવું કહેવાય છે કે જો તમે એકવાર પણ ગીરમાં જાઓ અને પછી જયારે પાછાં ફરો ત્યારે તમારામાં પણ ગીર ધબકતું થઇ જાય છે, અને આ જ ગીરના જંગલોનું સૌથી મોટું આકર્ષણ એટલે ત્યાં વસતા સિંહ. સમગ્ર એશિયા ખંડમાં સિંહો માત્ર આપણા ગીરમાં વસે છે. માત્ર વસતા નથી પરંતુ રાજ કરે છે! તેઓ રાજ કરે છે આ ધરા પર, પ્રકૃતિ પર અને ત્યાંના દરેક જીવ પર. સિંહો વિશે સાહિત્યમાં, વાર્તાઓ-કથાઓમાં તેમજ ભણવામાં પણ આપણે અનેક વાતો સાંભળી છે, અને જેટલી વાર સાંભળીએ તેટલી વાર તે પહેલા કરતા તો વધુ જ આશ્ચર્ય પમાડે છે. જલસો આ વખતે ગીરના સિંહોની અત્યંત રસપ્રદ વાતોને લઈને આવ્યું છે જે તમે ભાગ્યે જ ક્યાંક સાંભળી હશે! કૌશિક ઘેલાણી એક Wildlife Photographer, Writer, Researcher તેમજ પ્રવાસી છે. દેશ-દુનિયાના અનેક જંગલો અને જગ્યાઓ તેમણે જોઈ છે, કેમેરામાં ખૂબ જ સુંદર રીતે કેપ્ચર કરી છે. ભારતના વિવિધ National Parks તેમજ ખાસ કરીને વાઘ ઉપર તેમની સાથેનો અદ્ભુત સંવાદ JALSO PODCAST YT Channel પર આપ જોઈ શકો છો. આજે ફરી એકવાર કૌશિક ઘેલાણી જલસો પર આવ્યા છે અને આ વખતે જંગલના રાજા સિંહ વિશેની ખૂબ જ સુંદર માહિતી સાથે. સિંહ કઈ રીતે જીવે છે? માણસો સાથે કઈ રીતે વસવાટ કરે છે? હાલમાં જ ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી પણ થઇ છે, તો આ ગણતરી કઈ રીતે થાય છે? સિંહો લાગણીશીલ પણ હોય!? તેમનામાંથી આપણે શું અચૂકપણે શીખવું જ જોઈએ અને આવી તો અનેક રસપ્રદ વાતો અને માહતી તમને આ સંવાદમાં સાંભળવા મળશે! તો ચાલો ગીરના પ્રવાસે જલસોના આ સુંદર સંવાદ થકી. Watch this amazing podcast on Asiatic Lions (Gir Lions) with Kaushik Ghelani only on Jalso Podcasts YT Channel. A very interesting conversation between Kaushik Ghelani and Naishadh Purani (@nnaishadh ) --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com Timestamps: 00:00 - Introduction 05:45 - ગીરમાં હાલમાં કૌશિક ઘેલાણીએ શું માણ્યું? જોયું? 07:45 - ગીરના વિસ્તારમાં કયા કયા જિલ્લાઓનો અને જગ્યાઓનો સમાવેશ થાય છે? 13:10 - શું સિંહો માનવ વસાહતમાં આવી ગયા છે? 15:30 - ગીરના સિંહોની અદ્ભુત વિશેષતાઓ અને રસપ્રદ વાર્તા 25:30 - ગીરના સિંહો શાંત અને લાગણીશીલ પણ હોય છે!? 32:10 - ગીરમાં કામ કરતા રેસ્ક્યુર્સ સિંહોનું કઈ રીતે ધ્યાન રાખે છે? 37:35 - સિંહોની વસ્તી ગણતરી કઈ રીતે થતી હોય છે? 43:55 - શું ગીરના સિંહો માણસ ઉપર હુમલો કરે છે? 49:30 - આફ્રિકન સિંહોથી ગીરના સિંહો કઈ રીતે જુદા પડે છે? 55:42 - ગીરના લોકોની રસપ્રદ વાતો અને સાવજ માટેનો પ્રેમ 01:04:00 - ગીરમાં જઈએ તો શું કરવું અને શું ન કરવું? 01:14:28 - કૌશિક ઘેલાણીનો નર્મદા પરિક્રમાનો અનુભવ 01:19:40 - પ્રકૃતિ કઈ રીતે Heal કરે છે? 01:21:38 - સિંહ પાસેથી માણસોએ શું શીખવું જોઈએ? આ તો સાંભળવાનું ચૂકતા જ નહીં #gir #girforest #asiaticlion #lions #lion #gujarati #gujarat gujarat, gujrat, asia, lion, sinh, gir, geer, akoopar, kaushik ghelani, jalso podcast, all about lions, lions, national geographic, discovery, lions in gujarat, documentary on gir, documentary on lions