У нас вы можете посмотреть бесплатно દાડમ ના પ્રતિ ઝાડ પર માત્ર ૩૦/- રૂપિયા ખર્ચ || કલ્પેશભાઈ અને રમેશભાઈ પારસીયા|| ફોર્મ બિદડા|| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#low#cost#farming#live #interview#with #pomegranate #farmer #best #farm #bidada #patelbro #ramesh#parasiya ઓછા ખર્ચે દાડમનું સારું ઉત્પાદન લેતા ખેડૂત સાથે રૂબરૂ બેઠક ||કલ્પેશભાઈ છાભૈયા અને રમેશભાઈ પારસીયા || દાડમ ના પ્રતિ ઝાડ પર માત્ર ૩૦/- રૂપિયા ખર્ચ ખેડૂત પાસે ૧૫૦૦ ઝાડવાં છે જેમાં ૪૫૦૦૦ નો ટોટલ ખર્ચ કરેલ છે તો પ્રતિ ઝાડ ૩૦/- રૂપિયા ખર્ચ આવે છે. દાડમની ખેતી કરતા ખેડૂત સાથે રૂબરૂ બેઠક આ વીડિયોની અંદર અમારી ટીમ ખેડૂતના બાગાયતી ફાર્મ ઉપર જઈને એનો ઇન્ટરવ્યુ લીધેલ છે જેની અંદર અમારી ટીમે ખેડૂતને બાગાયતી દાડમ વિશે ના પ્રશ્નો પૂછ્યા છે જેવાકે બાગાયત દાડમ ની ખેતી કેવી રીતે કરવી , કેવી રીતે નો પાક લેવો , કઈ દવાનો છંટકાવ કરવો , કઈ રાસાયણિક દવાઓ વાપરવી , કઈ ઓર્ગેનિક દવા વાપરવી , કઈ પ્રકારની ઓર્ગેનિક દવા આપણે બનાવી શકીએ છીએ , ઓછા ખર્ચે વધારે પાક કેવી રીતે મેળવવો અને એવા કેટલાય સવાલોની ચર્ચા ખેડૂત સાથે આ વીડિયોમાં થયેલ છે. The farmer has 1500 tree in which a total expenditure is Rs. 45000 so per tree cost is 30/- rupees only. Ramesh Bhai Parasiya - Mobile No. 9925311629 PatelBro Team - Mobile No. 8511109772