У нас вы можете посмотреть бесплатно પોલીસે કહ્યું 200 રૂપિયા આપીને નીકળ ચલ | ખેડા પોલીસ ફરી વિવાદમાં | પોલીસનું નામ બદનામ ? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આ વીડિયો માં "રીવિલ એક્સપ્રેસ ન્યૂઝ"ના તંત્રી ધીન્દ્રેન્દ્રસિંહ સોલંકી દ્વારા ખેડા જિલ્લાના સેવાલિયા ગામે પોલીસના ઉઘરાણીના જીવંત પુરાવા લાવવામાં આવ્યા છે. ⛔ એક પોલીસકર્મી વાહનચાલકો પાસેથી ₹200 લઈને છોડી મુકે છે, પણ કોઈ પાવતી આપતો નથી! અહી મોટો સવાલ એ છે 👉 "પાવતી વગર લીધેલા રૂપિયા આખરે ક્યાં જાય છે?" "આ કેવો ન્યાય છે સામાન્ય જનતાએ ભોગવવો પડે?" 📹 આ વીડિયો એક જીવંત સ્ટિંગ ઓપરેશન છે – જે સત્તાધીશો માટે પણ આંખ ખોલી દે તેવી ઘટના છે. 👉 જો તમે પણ આવા અન્યાયના શિકાર બન્યા હોવ, તો તમારું અનુભવ કોમેન્ટમાં લખો. 📢 વીડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો – સાથે આપો સત્યના અવાજને! યુટ્યુબ(Youtube):- / @revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- / revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :- https://www.facebook.com/profile.php?... આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS NEWS ને Subscribe કરો. સમાચાર અને જાહેરાત માટે મો: +91 990 9192 765 #revealexpressnews #news #breakingnews #aajnasamachar #letestnews #trandingnews #newsoftheday #viral #KhedaPolice #LiveRaid #DhirendrasinhSolanki #RevealExpressNews #GujaratiNews #PoliceBribe #VoiceOfTruth #StingOperation #PublicAwakening #JanataNoNyay #ExposeCorruption #GujaratiBreakingNews