У нас вы можете посмотреть бесплатно નડિયાદ : પૂ. ગોવિંદ દેવગીરીજી મહારાજના ૭૭ માં જન્મોત્સવની આજે કરાઇ ઉજવણી.. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
શ્રી સંતરામ સમાધી સ્થાન ,શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે , પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની નિશ્રામાં , શિવાજી કથા , જેમ ના વ્યાસ પીઠે થઈ રહી છે.તેવા રાષ્ટ્રીય સંત , અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ શ્રી કૃષ્ણ જન્મભૂમિ ન્યાસ ના ઉપાધ્યક્ષ પ.પૂ. ગોવિંદ દેવગીરીજી મહારાજ ના ૭૭ માં પ્રાગટ્ય દિન , નિમિતે થયેલી ઉજવણી માં રાજ્ય ના મંત્રી રમણભાઈ સોલંકી, મંત્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ એ પૂજ્ય ગોવિંદ ગીરીજી મહારાજ નું પ્રાગટ્ય દિવસ નિમિત્તે સન્માન કર્યું હતું ,તથા દ્વારકા ના શંભુનાથજી. મહારાજ, સહિત અનેક સંતો મહંતો ની ઉપસ્થિતિ માં , ગુજરાતના રાજ્યપાલ શ્રી તથા જગતગુરુ શંકરાચાર્યજી એ વિડિયો ના માધ્યમ થી પ્રાગટ્ય દિનની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત સંતરામ મંદિર ના સમગ્ર સંતગણ , શ્રી સંતરામ સમાધિસ્થાન , શ્રી સંતરામ મંદિર ની વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધિઓ સહિત નડિયાદ ના વિવિધ સમાજો ના સંગઠનો , વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધિઓ એ પણ પૂ. શ્રી ગોવિંદ દેવગીરીજી નું પ્રાગટ્ય દિન નિમિત્તે સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.હષિત મહેતા એ કર્યું હતું. બાઈટ - પૂજ્ય શ્રી મુરારીદાસજી મહારાજ , સંત શ્રી સંતરામ મંદિર કરમસદ