Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



આલુપુરી બનાવવાની સરળ રીત | સુરતની રાંદેરી આલુપુરી | Suarti Aloopuri Recipe | Randeri Aloopuri recipe

#surat_famous_streetfood #aloopuri_recipe #gujarati_recipe #આલુપુરી આલુપુરી બનાવા માટેની સામગ્રી: પુરી બનાવા માટે: ૧.૫ કપ મેંદાનો લોટ સ્વાદઅનુસાર નમક ૨ નાની ચમચી તેલ તરવા માટે તેલ જરૂર મુજબ પાણી કોકમ ની ચટણી બનાવા માટે: ૧૦ થી ૧૨ કોકમ સ્વાદઅનુસારનમક ૧ ચમચી આખું જીરું ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર ગ્રીન ચટણી બનાવા માટે : ૧/૨ કપ લીલા ધાણા ૧/૪ કપ તાજો ફૂદીનો ૩ કરી લસણ ૩ લીલા મરચાં અડધું લીંબુ ટુકડો આદું ૧/૨ આખું જીરું ૫ ચમચી પાણી સ્વાદઅનુસાર નમક રગડો બનાવા માટે: ૨ ચમચી તેલ ૧/૨ કપ સફેદ સૂકા વટાણા ૨ બટાકા ૧ ચમચી આદું,લસણ,મરચાંની પેસ્ટ મીઠા લીમડાના પાન ચપટી હિંગ ચપટી હળદર સ્વાદઅનુસાર નમક ૧ ચમચી લાલ મરચું પાઉડર ૧ ચમચી ગરમ મસાલો ૨ ચમચી લીલા ધાણા તીખી લાલ સેવ ૧ કાંદો ચીજ

Comments