У нас вы можете посмотреть бесплатно મહાભારત ના સમય થી ચાલતી લગ્નની પરંપરા આહીર સમાજે સાચવી maha bharat | traditional marriage ahir kutch или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
કચ્છ આહીર સમાજ ના ગામડા ઓ માં વૈશાખ વદ તેરસ એટલે અંધારી તેરસ ના લગ્ન હોય છે. આ મુહૂર્ત વર્ષ માં એક વાર હોય . મહાભારત કાળ થી ચાલી આવતી પરંપરા આજે પણ પ્રચલિત અને આ સંસ્કૃતિની સુવાસ કચ્છ ના સરહદી જિલ્લા મા જોવા મળી રહી છે. મહાભારત કાળ થી ચાલી આવતી લગ્ન ની પરંપરા જોવા મળે છે તે પણ વર્ષ માં એક દિવસ લગ્ન હોય સહદેવે આપેલું મુહૂર્ત નિભાવી રહ્યા છે જે સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. અંધારી તેરસ ના સવાર થી ઢોલ શરણાઈ ગામડાઓમાં ગુંજી ઉઠે. આ શુભ પ્રસંગે દરેક હરખ હોય વેવાઈ વેવાઈ ને મળતા હોય મહેમાનો ગામ નિહાળતા હોય જાનૈયા ઓ વરરાજા લગન ના માડવા સુધી જોડે હોય એ દિવસે આખા મલક માં લગ્ન હોવાથી સગા સબંધીઓ હાજરી પુરાવી બીજે હાજરી આપતા હોય આ શુભ પ્રસંગે બને એટલા લગ્ન માં જાન અને માંડવે હાજરી આપતા હોય છે. એક ભાતીગળ મેળા જેવો માહોલ હોય છે. ખરા અર્થ માં લગ્ન ઉત્સવ જોવા મળે છે. દરેક મોઢા ઉપર હરખ જોવા મળતો હોય છે. કચ્છ આહિર સમાજ અલગ અલગ તાલુકા માં ગામડા આવેલા છે એમની લોક બોલી બહુ મીઠી છે. એમનો આવકારો એમની મીઠી વાણી એમની સંસ્કૃતિ આજે દુનિયામાં વખણાય છે. એમનો ભાતીગળ પહેરવેશ પોશાક લગ્ન માં જોવા મળે છે. લગ્ન દ્રારા સામાજિક ક્રાંતિ આવી છે આજે લગ્ન માં સમૂહ ભોજન નું આયોજન દ્વારા ગામ એક ભોજન મંડપ નીચે ભોજન લે છે જે ગામ ની એકતા વધુ મજબૂત બની છે. #marriage #ahirmarriage #traditionalmarriage your question are કચ્છી આહીર ના લગ્ન કચ્છ આહીર ના લગ્ન અંધારી તેરસ ના લગ્ન ભાતીગળ પહેરવેશ વૈશાખ વદ તેરસ ના લગન વૈશાખની અંધારી તેરસ ના લગ્ન લગ્ન ભાતીગળ લગ્ન લગન ની પરંપરા વર્ષો જૂની પરંપરા મહાભારત થી ચાલતી પરંપરા ભગવાન કૃષ્ણ ના સમય ની પરંપરા સહદેવે આપેલું મુહૂર્ત traditional marriage ahir ahir marriage Ahir marriage kutch ahir lagan utsav ahir samaj lagn ahir lagan utsav kutch