У нас вы можете посмотреть бесплатно રાજકોટના ન્યારીડેમ રોડ પાસે એક નબીરા કાર ચાલક એ યુવક પરાગ ગોહેલને અડફેટે લેતા દૂર સુધી ફંગોળાયો или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
point of today રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે.આ તકે વાત કરીએ તો ગત 21 તારીખના રોજ રાજકોટના ન્યારી ડેમ રોડ પાસે બપોરના સમયે એક નબીરા કાર ચાલક પૂરપાટ ઝપડે કાર ચલાવી એક 18 વર્ષીય યુવક પરાગ ગોહેલ તેના મિત્રને મદદ કરી પરત આવી રહ્યો હતો તે દરમ્યાના પૂરપાટ ઝડપે આવેલ કારે પરાગ ગોહેલને અડફેટે લેતા 18 વર્ષીય યુવક દૂર સુધી ફંગોળાયો હતો જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જે બાદ સમગ્ર ઘટનાની જાણ રાજકોટ પોલીસ વિભાગની તાલુકા પોલીસને થતા પોલીસ દ્વારા કાર ચાલક નબીરાને પકડવાની જગ્યાએ કારમાં પાછળ બેઠેલ વ્યક્તિને કારનો ડ્રાઈવર બતાવી મામલો રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો હતો.જે બાદ સમગ્ર બાબત ઇન્ડિયા ન્યૂઝ સામે આવતા તાલુકા પોલીસે કરેલ મીલીભગત ઉપરથી પરદો ઉચક્યો હતો ત્યારે હાલ 18 વર્ષીય યુવક પરાગ ગોહેલ ઉપર પિતાની છત્રછાયા પણ નથી અને પરિવારનો એક નો એક દીકરો હાલ જ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે હાલ યુવકના પરિવાર દ્વારા સમગ્ર બાબતે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશનર આવા ગંભીર બનાવામાં ગંભીર બેદરકારી દાખવતા તાલુકા પોલીસના પોલીસ કર્મીઓએ ઉપર કેવા કડક પગલાં લ્યે છે. #pointoftoaday #rajkot #ltodaynews#rajkot #news #point #of #today #live #india #gujarat #instagram #breakingnews #gujaratipolitics #video #viralvideo #rajkot #saurashtra #rajkotcity #viralpost #rajkotians #viralreels #viralvideo#trendingreels #trendingnews#VIRAL #VIRALREELS #VIRALVIDEOS #TRENDINGREELS #TRENDING #breakingnews