Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ram Srushti Na Sarjanhar | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan | в хорошем качестве

Ram Srushti Na Sarjanhar | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan | 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Ram Srushti Na Sarjanhar | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |

‪@meshwaLyrical‬ Presenting : Ram Srushti Na Sarjanhar | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan | #ram #shreeram #lyrical #gujaratibhajan #devotional Album Name : Ram Bhajan - 04 Audio Song : Ram Srushti Na Sarjanhar Singer : Ruchita Prajapati Lyrics : Traditional Music : Jayesh Sadhu Genre : Gujarati Devotional Bhajan Deity : Shree Ram Temple: Ayodhya Ram Mandir Festival : Ram Navmi Label : Meshwa Electronics રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો (2) એણે દીધો મનુષ્ય અવતાર , એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો જુઓ પાણી પરપોટાનું પૂતળું કર્યું એમા જળ કેરા બિદુંનું જાદુ ભર્યુ માના ઉદર માં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો જુઓ મોર પીંછામાં રંગ કોણે પૂર્યા એવા કીડીના આંતરડા કોણે ધડયા એતો ઝીણી કળાનો ઘડનાર એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો જુઓ આકાશે વાદળ છવાયા કેવા એમાં અમૃત જેવા નીર કોણે ભર્યા જેના હુકમથી વૃષ્ટિ થનાર એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો જુઓ ફૂલ કેવા રંગ રંગનાં કર્યા એમાં લીલો , પીળો ને રંગ રાતો ભર્યા કેશ કાળા ને ધોળા કરનાર એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો જુઓ નાળિયેરના ઝાડ ઘણા ઉંચા કર્યા એના ફળમાં ત્રણ ત્રણ પડદા કર્યા એમાં પાણીનો ભરનાર એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો

Comments