У нас вы можете посмотреть бесплатно ( или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ માનવીઓની સંસ્થા HDFC BANK PALITANA - A/c. No.: 16897620000022 IFSC CODE NO.: HDFC0001689 આપનું અનુદાન ધારા 80G ના અનુસાર કરમુક્તિ ને પાત્ર છે. Certificate No. DIT (E) AHD | AADT M3621JF2021101 | 80G (5) | Dt. 30-05-2022 PAN No.: AADTM3621J CSR No.: CSR00066857 મનોદિવ્યાંગ માનવીઓની સર્વસુવિધાયુક્ત આવાસ, ભોજન અને આરોગ્ય સહિતની નિ:રવાર્થ સેવા કરતી સંસ્થા એટલે માનવ પરિવાર ટ્રસ્ટ. ભાવનગર જિલ્લાનાં પવિત્ર શેત્રુંજય પાલિતાણાનાં ઘોડીઢાળ પાસે, સોનગઢ પાલીતાણા હાઈવે પર નૈસર્ગિક વાતાવરણમાં મનોદિવ્યાંગ માનવીઓનો સુવિધાસભર વિશાળ આશરો. મનોદિવ્યાંગ સ્ત્રી પુરૂષો માટે સંસ્થામાં પ્રવેશ ખુલ્લો છે. (નજીકના ભવિષ્યમાં મનોદિવ્યાંગ સ્ત્રી-પુરૂષોની સંખ્યા 1000 ને પાર લઈ જવી છે.) માનવ પરિવાર ટ્રસ્ટ: ઘોડીઢાળ પાલિતાણા, જિ. ભાવનગર (ગુજરાત).