• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Suicide Prevention Oath by District Of Education Officer's Office Gandhinagar скачать в хорошем качестве

Suicide Prevention Oath by District Of Education Officer's Office Gandhinagar 2 месяца назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Suicide Prevention Oath by District Of Education Officer's Office Gandhinagar
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Suicide Prevention Oath by District Of Education Officer's Office Gandhinagar в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Suicide Prevention Oath by District Of Education Officer's Office Gandhinagar или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Suicide Prevention Oath by District Of Education Officer's Office Gandhinagar в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Suicide Prevention Oath by District Of Education Officer's Office Gandhinagar

ગાંધીનગર જિલ્લામાં શિક્ષણક્ષેત્રે એક ઐતિહાસિક પગલું, વિદ્યાર્થીઓએ કારકિર્દી માર્ગદર્શન સાથે આત્મહત્યા નિવારણ માટે લીધા શપથ. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન વર્કશોપ – ૨૦૨૫-૨૬” નું ત્રિ-દિવસીય આયોજન નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ખાતે ભવ્ય રીતે પૂર્ણ થયું. શિક્ષણાધિકારી કચેરી, ગાંધીનગરની ટીમ એ ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનવ્યો હતો. અખા કાર્યક્રમનું સંકલન જ્યોત્સનાબેન પરમારે કર્યું હતું. આ કાર્યશાળામાં જિલ્લાના વિવિધ શાળાઓમાંથી ૩૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના ભવિષ્યના માર્ગને દિશામાન કરવાનો પ્રયાસ કર્યો. કાર્યશાળાના કેન્દ્રમાં માત્ર કારકિર્દી પસંદગી જ નહીં, પણ વિદ્યાર્થીઓમાં જીવનમૂલ્યો, માનસિક શક્તિ અને આત્મવિશ્વાસ જાગૃત કરવો હતો. ૩ દિવસમાં NFSU, RRU, UNISEF, ચિલ્ડ્રન રીસર્ચ યુનીવર્સીટી અને વિવિધ ખ્યાતનામ સંસ્થાઓના વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. વિશેષ તજજ્ઞ તરીકે આમંત્રિત માઈન્ડ ટ્રેનર અને સાઇકોલોજિસ્ટ ડૉ. રાજેશ પરમારે પોતાના પ્રેરણાત્મક ભાષણો અને અનોખા તાલીમ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કારકિર્દી પસંદ કરવી એ માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ જીવનની સપનાઓને સાકાર કરવાનો માર્ગ છે. તેમણે અભીરૂચિ, અભીયોગ્યતા અને વ્યક્તિત્વના આધારે યોગ્ય કારકિર્દી પસંદ કરવાની મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ સમજાવી. આ સાથે, સમગ્ર વર્કશોપનું સૌથી પ્રેરક ક્ષણ એ રહી કે વિદ્યાર્થીઓએ એકસાથે આત્મહત્યા નિવારણ માટે શપથ લીધો. આ પહેલને કારણે વિદ્યાર્થીઓએ જીવન પ્રત્યે નવી દ્રષ્ટિ મેળવી – હિંમત ગુમાવવી નહીં, પડકારોને હરાવવાના માર્ગ શોધવા. આત્મહત્યા નિવારણ – એક સામાજિક સંકલ્પ કાર્યશાળાનું સર્વોચ્ચ આકર્ષણ રહ્યું આત્મહત્યા નિવારણ માટે લેવાયેલો શપથ. ૩૩૦૦ વિદ્યાર્થીઓએ મળીને સંકલ્પ કર્યો કે – • મુશ્કેલીઓ સામે ઝઝૂમવાના બદલે સહાય મેળવશે. • જીવનને પ્રેમ કરશે, નિરાશાને હારશે. • પોતાના મિત્રો અને પરિવારને સહારો આપશે. વૈશ્વિક પરિસ્થિતિ: WHO મુજબ, દર વર્ષે વિશ્વમાં આશરે ૭ લાખ લોકો આત્મહત્યા કરે છે, જેમાંથી મોટી સંખ્યામાં યુવાનો હોય છે. ભારતમાં સ્થિતિ: NCRB રિપોર્ટ (૨૦૨૨) મુજબ, ભારતમાં દરરોજ સરેરાશ ૪૦ થી વધુ વિદ્યાર્થી આત્મહત્યા કરે છે, જેમાં દબાણ, પરીક્ષાનો તણાવ અને કારકિર્દી અંગેની અનિશ્ચિતતા મુખ્ય કારણો છે ડૉ. રાજેશ પરમારનું કાર્ય સમાજમાં અનોખું સ્થાન ધરાવે છે. અત્યાર સુધી તેમણે સમગ્ર ગુજરાતમાં ૩.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને આત્મહત્યા રોકથામની શપથ લેવડાવી છે. આ આંકડો માત્ર આંકડો નથી, પરંતુ હજારો પરિવારોમાં આશાની નવી કિરણ પ્રગટાવવાનો પ્રયાસ છે. આ વર્કશોપે ગાંધીનગર જિલ્લાના શિક્ષણક્ષેત્રમાં એક પ્રેરણાદાયી માઈલસ્ટોન ઉભું કર્યું છે, જ્યાં વિદ્યાર્થીઓએ કારકિર્દી સાથે સાથે જીવન જીવવાની કળા, સપનાંઓ સિદ્ધ કરવા માટેનો આત્મવિશ્વાસ અને જીવનપ્રેમનો અમૂલ્ય પાઠ શિખ્યા. Historic Step in Gandhinagar’s Education Sector: Students Take Oath for Career Guidance and Suicide Prevention The District Education Officer’s Office, Gandhinagar, organized the District-Level Career Guidance Workshop 2025–26, a three-day event hosted at the National Forensic Science University (NFSU). Coordinated by Ms. Jyotsnaben Parmar, the workshop concluded successfully with the participation of over 3,300 students from schools across the district. The sessions went beyond career choices, focusing on instilling life values, resilience, and confidence. Experts from NFSU, RRU, UNICEF, the Children’s Research University, and other reputed institutions guided students over three days. Keynote expert Dr. Rajesh Parmar, Mind Trainer and Psychologist, inspired participants with motivational talks and unique methods. He emphasized that choosing a career is not merely about employment but about realizing dreams, introducing psychological tools to align careers with students’ interests, aptitudes, and personalities. The most impactful moment came when all students took a collective oath for suicide prevention. They pledged to love life, seek help in difficulties, overcome despair, and support friends and family. According to WHO, nearly 700,000 people worldwide die by suicide every year, while NCRB data (2022) shows over 40 students in India take their lives daily, often due to stress and uncertainty. Notably, Dr. Parmar has administered the suicide prevention oath to over 3.5 lakh students across Gujarat, bringing hope to countless families. This workshop has set a motivational milestone in Gandhinagar’s education sector, teaching students not only about careers but also the invaluable lessons of confidence, resilience, and the art of loving life.

Comments

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5