У нас вы можете посмотреть бесплатно #junagadh или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
જૂનાગઢ: મોહરમમાં સિદ્દીની ધમાલ અને ચોકારાની રમઝટ #junagadh #girnar #muharram2023 #muharram #sej ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર મોહરમની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં પણ મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જૂનાગઢના નવાબ શાસન વખતથી પરંપરાગત રીતે સેજ નું જુલૂસ નીકળે છે, જૂનાગઢમાં હિન્દૂ બિરાદરો પણ મોહર્રમમાં મુસ્લિમ ભાઈઓ સાથે જોડાય છે અને કોમી એકતાનું અનુકહું વાતાવરણ સર્જાય છે. ઇસ્લામ ધર્મ ના સ્થાપક હજરત મહમદ પયગંબર સાહેબ ના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના ૭૨ પરિવારજનો એ સત્ય અને ધર્મ ના યુધ્ધમાં શહીદી વહોરી હતી, ઈસ્વીસન ૧૦ ઓકટોબર ૬૮૦ નારોજ ઈરાક ના કરબલા માં આ યુધ્ધ થયું હતું અને તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો શોક અને ગમ માં મહોરમ ઉજવણી કરે છે, ત્યારે જૂનાગઢમાં પણ શાંતિપૂર્ણ રીતે મોહરમની ઉજવણી કરવામાં આવી હતી અને નવાબના સમય કાળથી ચાલી આવતી પરંપરાગત સેજ ના જુલુસની પણ રીતે ઉજવણી કરવામાં આવી હતી, જૂનાગઢમાં ઉજવાતા મહરામના જુલૂસમાં પરંપરાગત રીતે હિન્દૂ આગેવાનો અને શ્રદ્ધાળુ જોડાય છે અને કોમી એકતાનું અનોખું વાતાવરણ નું સર્જન થાય છે. સચ્ચાઈ, ઈમાનદારી અને ધર્મ માટે શહીદ થયેલા ઇમામ હુસેન એ તરસ્યા અને ભૂખ્યા જંગ લડ્યા હતા, એટલા માટે વર્ષોથી મોહરમ માસ દરમિયાન 10 દિવસ સુધી સબીલો (પાણીના પરબ) બનાવવામાં આવે છે અને તે સબીલોમાં શરબત અને જુદી જુદી લાનીનું વિતરણ કરાય છે.. એટલે તે સમયે ઇમામ હસન હુસેન તો ભૂખ્યા અને તરસ્યા રહ્યા પરંતુ કોઈ લોકો ભૂખ્યા અને તરસ્યા ન રહે તે માટે પાણીના પરબો પણ બનાવવાઈ છે... હજરત ઇમામ હુસેન અને તેના નિર્દોષ ૭૨ જેટલા પરિવારજનો ના બલિદાન યાદ માં મુસ્લિમો કોમી એકતાનો પણ સંદેશ આપે છે. જુનાગઢના સૈયદ પરિવારને વર્ષો પહેલા નવાબે ભેટ આપેલી ચાંદી ની સેજ પડ માં આવતા આ તહેવારનું ધાર્મિક અને એંતીહાસિક મહત્વ પણ અનેક રીતે વધી જાય છે. નવાબી કાળમાં જ્યારે મુસ્લિમો લાકડાની સેજ બનવતા હતા પરંતુ. નવાબની માનતા પૂરી થતા તેમને ચાંદીની સેજ બનાવીને મુસ્લિમોને ભેટ આપી હતી ત્યાર થી સૌ પ્રથમ ચાંદી ની સેજ નું જુલૂસ નીકળે છે અને હિન્દુ મુસ્લીમો સેજ ની માનતા કરે છે અને લોકોની માનતા પરિપૂર્ણ થાય છે તેવી વાયકા છે, ********************** OnNews India આ છે, સોરઠનું નંબર 1 મીડિયા નેટવર્ક* સૌથી વધુ Viewers, Likes, Subscribers, Followers, Sharing... ધરાવતું એકમાત્ર સોશીયલ મીડિયા નેટવર્ક આપ અમારી સાથે જોડાઈ શકો છો... Visit us: https://www.onnews24x7.com/ Facebook: / onnews24x7 Youtube: / @onnews_india Instagram: / onnews24x7 Twitter: / onews24x7 Email: [email protected] શું આપની આસપાસ કોઈ ઘટના બની રહી છે? તો અમોને જાણ કરો, સૂચનો અને સમસ્યાઓ કોમેન્ટ બોક્સમાં લખી મોકલો, અથવા વિડિઓ બનાવીને મોકલો... અથવા - WhatsApp કરો: +919426657264 "OnNews India" is a video-based news portal with a primary focus on positive, innovative, and inspiring news about Gujarat. We are working last 25 years in media, and we have more than 10000 unique, unbelievable, amazing, and rare video stock footage and huge archives. So write to us to obtain a stock footage license of any type of broadcast format and any type of production. #GirIndiaFilms #OnNews24x7 #way2wildlife #NewsJunagadh #junagadh #Girnar #jambur #dhamal #SiddiDhamal