У нас вы можете посмотреть бесплатно પારસનાથ જિનરાયા | PARASNATH JINRAYA | MANAN SANGHAVI | MANAN SHAH | BHAKTI SONG | RAJ PARIVAR или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
રાજ વિહાર અંતર્ગત સરાક ઉત્કર્ષ અભિયાન પ્રસ્તુત.... વ્હાલા અંતરીક્ષજી પારસની પૂજા પ્રારંભ પ્રસંગે એક ભક્તિ ગીત પ્રભુ પારસનાથ નાં ચરણોમાં... ટાઈટલ : પારસનાથ જિનરાયા રચના : પ્રભુની યાદમાં (મોટીવેશનલ પંથ) સ્વર : મનનભાઈ સંઘવી સંગીત : મનનભાઈ શાહ (તપોવની) ચિત્રાંકન : પરમપથ (પ્રશાંતભાઈ) પ્રસ્તુતકર્તા : સરાક ઉત્કર્ષ અભિયાન સતત દિવ્ય સાન્નિધ્ય કલિકુડં તીર્થોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા શુભાશિષ આજીવન ગુરુચરણોપાસક-સુલતાન તીર્થોદ્ધારક-ગચ્છાધિપતિ પૂજ્યાચાર્ય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા પૂજ્યાચાર્ય રાજપરમસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ.સા.) પૂજ્યાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજા (ભગવાન મ.સા.) પૂજ્યાચાર્ય રાજહંસસરીશ્વરજી મહારાજા FULL LYRICS ⏬ પારસનાથ જગમાં ન્યારા, વહાલા પારસનાથ.... સહુનાં પ્યારા (૨) પારસનાથ સહુને પ્યારા, વહાલા પારસનાથ... જગમાં ન્યારા (૨) શિખરજીના શિખરેથી મોક્ષે સિધાવ્યા, (૨) પારસનાથ જીનરાયા.... પારસનાથ જગમાં ન્યારા, વહાલા પારસનાથ.... સહુનાં પ્યારા પારસનાથ સહુને પ્યારા, વહાલા પારસનાથ... જગમાં ન્યારા નયણાં તારા અદ્ભૂત અંજન, કામણગારા મોહદુઃખ ભંજન (૨) નિર્મોહી તું નાથ નિરંજન (૨), અશ્વસેન દુલારા. |૧| પારસનાથ...... ભયદુઃખ ભાંજે તું ભયભંજન, ભવદુઃખ વારે તું ભીડભંજન (૨) સંમોહિત કરે તું મનમોહન (૨), જગજયવંત જયકારા. |૨| પારસનાથ...... આતમ ઝંખે શીતલ સ્પર્શન, રોમે રોમે તારું જ અર્ચન (૨) પ્રગટાવીદ્યોને સમ્યગદર્શન (૨), શાશ્વત સુખના ક્યારા. |૩| પારસનાથ...... કણમાં કણમાં અહીં તારું જ સ્પંદન, શિવપદગામી તુજને વંદન (૨) નિરખ્યો ન્યારો વામાનંદન (૨), છો મુજ પ્રાણ આધારા. |૪| પારસનાથ......