У нас вы можете посмотреть бесплатно He Purna Purushottam Prabhu with Gujarati lyrics | bhujmandir kirtan | Swaminarayan Kirtan или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી, સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી, છો વિમલ અમૃતધામ વાસી સૌખ્ય રાશિ શ્રીહરી, હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી, ||૦૧|| હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજોમય મહા, અગણિત બ્રહ્માંડો ઉડે તવ ધામ અક્ષરમાં અહા, છે સકળ વિભુતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી, હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી, ||૦૨|| અવતાર લઇ અવની વિષે સદ્ધર્મની ગ્લાનિ સમે, નિજ ભક્ત કારણ રૂપ બહુબહુ ધારીને વિચરો તમે, ઉત્થાપી મુળ અધર્મના સદ્ધર્મ સ્થાપો છો ફરી, હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી, ||૦૩|| આ સમયમાં સામર્થ્ય રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ, ભવમાં ભટકતા જીવનું અજ્ઞાનઘન હરવા વિભુ, સદ્ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની વૃષ્ટિ કરી, હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી, ||૦૪||