У нас вы можете посмотреть бесплатно 26th જાન્યુઆરીની ચોટીલા તાલુકા કક્ષાની ઉજવણી નાવા ગામે કરવામાં આવી | નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આજ રોજ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬, પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી ચોટીલા તાલુકાના નાવા ગામની આશ્રમ શાળા ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. મુખ્ય વિગતો: • ધ્વજવંદન: નાયબ કલેક્ટર અને એસ.ડી.એમ. શ્રી એચ.ટી. મકવાણાના વરદ હસ્તે. • સન્માન સમારોહ: આરોગ્ય, પોલીસ અને મહેસૂલ વિભાગના ૫૧ કર્મનિષ્ઠ કર્મચારીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન. • સાંસ્કૃતિક કાર્યક્રમો: નાવા આશ્રમ શાળા, પે સેન્ટર શાળા અને મોડલ સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિના નાટક, ડાન્સ અને પિરામિડની અદભૂત પ્રસ્તુતિ. • વિશેષતા: સંપૂર્ણ કાર્યક્રમ 'પ્લાસ્ટિક મુક્ત' રહ્યો અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમની ઝલક: 00:00 - અઘ્યક્ષશ્રીનું આગમન અને ધ્વજવંદન 01:30 - નાયબ કલેક્ટરશ્રીનું પ્રેરણાદાયી ઉદબોધન 03:00 - સાંસ્કૃતિક કાર્યક્રમો (નાટક અને ડાન્સ) 07:00 - ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન 09:00 - વૃક્ષારોપણ અભિયાન #RepublicDay2026 #Chotila #RepublicDayCelebration #NavaVillage #GujaratNews #Patriotic #FlagHoisting #ChotilaSDM