У нас вы можете посмотреть бесплатно શ્રી ગિરિરાજજી પરિક્રમા નું ફલ/ પરિક્રમા કેવી રીતે કરવી? / Shri Girirajji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
શ્રી ગિરિરાજજી પરિક્રમા નું ફલ/ પરિક્રમા કેવી રીતે કરવી? / Shri Girirajji શ્રી ગિરિરાજજી પ્રાગટ્ય, શ્રી ગોવર્ધન ગિરિરાજ માહત્મ્ય, ગિરિરાજ પુજન વિધી. How to do Shri Girirajji Parikrama, What is the result of Shri Girirajji Parikrama? હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી દરેક ની મનોકામના પૂર્ણ કર્તા છે, આવાં ભકત મનોરથ પુર્ણ કરતાં શ્રી ગોવર્ધન ગિરિરાજ નું ગોલોક ધામ માં પ્રાગટ્ય કેવી રીતે થયું અને શ્રી ગિરિરાજજી ભુતલ પર કેવી પ્રગટ થયા , વ્રજમાં કેવી રીતે પધાર્યા તેમજ આપને કોણે અને કેવો શ્રાપ આપ્યો તે દરેક બાબતની ચર્ચા આજના વિડિયો સત્સંગ માં કરવામાં આવી છે, તેમજ શ્રી ગિરિરાજજી નું પુજન કેવી રીતે કરવું જોઈએ, પરિક્રમા કરવાની સાચી રીત શું છે, પરિક્રમા નું ફલ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો વિડિયો ને લાઈક અને શેર જરૂર કરશો તેમજ આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગ નાં વિડિયો શ્રવણ કરવા માટે PustiGyan Satsang ચેનલ ને Subscribe કરવાનું ભૂલશો નહિ. જય શ્રીકૃષ્ણ શ્રી ગિરિરાજજી ગુણગાન, શ્રી ગિરિરાજજી પ્રાગટ્ય વાર્તા, શ્રી ગોલોક ધામ ની લીલા, શ્રીનાથજી ચરિત્રામૃત, શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તા, શ્રીકૃષ્ણ કથા, શ્રી કૃષ્ણ લીલાં. shrinathji Satsang, Shri giriraj gungan, shrinathji Leela, vrajdham leela, Shri vrindavan ras leela, nitya leela, shriyamunaji shrinathji Satsang, shrinathji pragtya varta, giriraj dharan, giriraj parikrama , english Satsang #girirajdharan #shrigovardhan #pushtimargsatsang #nityasatsang #shrigirirajlivedarshan #shrinathjisatsang #shrinathjidarshan #shrigovardhanpuja #shreegirirajparikrma #shrikrishnabhakti #shrikrishnaleela #shrikrishnaleelaamrutha 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 💫 અમારા facebook page ને પણ follow જરૂર કરશો, ત્યાં પણ નવા નવા સત્સંગ ની માહિતી આપવામાં આવે છે. facebook page link https://www.facebook.com/profile.php?... Content us: [email protected] Thank for visiting જય શ્રીકૃષ્ણ 💐💐💐💐💐💐💐💐 🌿 ચેનલ ને subscribe અને વિડિયો ને like, comment કરી ને પુષ્ટિમાર્ગ નાં પ્રચાર પ્રસાર માં સહયોગ આપવા વિનંતી 🙏