У нас вы можете посмотреть бесплатно પ્રેમ તારો કદી ના ભુલાય // Prem Taro Kadi Na Bhulay // New Gujarati Christian Garbo // Kishor Vasava или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Praise the Lord Subscribe,Share & Like Our Official YouTube Channel FOLLOW US ON INSTAGRAM / kishorvasavaministries Composer and Lyricist:Bro.Kishor Vasava Proofreading By:Sis.Elvina Vasava Singers:Bro.Kishor Vasava,Sis.Anandi Vasava Music:Bro Avinash Gavit (Mob.93561 37323) Mastering and Mixing:Bro.Avinash Gavit Dance by:Vishvawani Church Kelai Special Thank to:Vijaybhai and Family(Kelai) Thumbnail and Intro:Bro. Emanuel Gamit Video By:Gamit Studio Shooting Venue:Thuti,Patharda Lyric પ્રેમ તારો કદી ના ભુલાય રે ઈસુ પ્રેમ તારો કદી ના ભુલાય (૨) ૧) સાચા મારગડે મને તું દોરે બીક લાગે ત્યારે મને સંભાળે (૨) તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨) પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો... ૨) થાકી જાઉં ત્યારે ઊંચકી લે છે તેની પાંખો તળે આશરો દે છે (૨) તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨) પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો... ૩) કશા વાનાની ખોટ મને ના પડે મારી ચિંતા પ્રભુ તું કરે (૨) તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨) પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો... ૪) એકલો પડું ત્યારે મિત્ર તું મારો જીવન પર્યંત મારી સાથે રહેનારો (૨) તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨) પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો... (ગીત રચના:કિશોર વસાવા) All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel. Thank you. Team Gamit Worshipers