У нас вы можете посмотреть бесплатно Ahmedabad ના જુહાપુરામાં લોકો SIR પ્રક્રિયાને લઈને શું બોલ્યા? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#ahmedabad #SIR ચોથી નવેમ્બરથી ગુજરાતમાં મતદાર સુધાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પહેલી જાન્યુઆરી, 2002ના રોજ તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીને 'કટ-ઑફ' માનીને આ વિશેષ સઘન મતદારયાદી સુધારણાની (સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન) કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકની 182 વિધાનસભા બેઠકો ઉપર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આયોગનું કહેવું છે કે, "પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય" તેવા ધ્યેય સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. 50 હજાર 963 બૂથ લેવલ ઑફિસર ગુજરાતમાં 5.08 કરોડ મતદારોનું મૅપિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન ચોથી ડિસેમ્બર સુધી ચાલશે. વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને રિપુલ મકવાણા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati