У нас вы можете посмотреть бесплатно Rampara Vala Meldi Ma,રામપરા વાળા મૅલડી માં,Rampara Bhuriya Vala Meldi Mataji No Itihas| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આજના કળિયુગ માં રામપરા વાળા મૅલડી માતાજી ના અદ્ભૂત પરચા છે.. માતાજી અનેક ભક્તો ની મનોકામના પુરી કરી છે અને આજે પણ કરે છે.માતાજી એ અહીંયા બળદ ના સૂકા ધોહરા માંથી લીલો વડલો બનાવ્યો છે અનેક લોકો ના કેન્સર મટાડ્યા છે.અહીંયા માતાજી એ ડોશી નું સ્વરૂપ લઇ ને દેવલા જમોડ અને એની પત્ની મણિબાઈ ના બે સંતાન ને માતાજી એ અહીંયા સાચવ્યા છે અને ઉછેર કરયો છે.અહીંયા અનેક માતાજી ના માંડવા થાય છે. અને માતાજી ના ભક્તો દૂર દૂર થી અહીંયા દર્શન કરવા માટે આવે છે.. આ માતાજી નું સ્થળ ભાવનગર જિલ્લા માં શિહોર પાસે હર અને હખવદર પાસે આવેલું રામપરા ગામ છે.... જય માતાજી.. જય માં રામપરા વાળી મૅલડી માતાજી 🙏🙏🙏 @ramparanimeldi @rajmaru5100 @bhaishreemeldimaaparolidha9951