У нас вы можете посмотреть бесплатно પિતાની છત્રછાયા ગુમાવી પણ હિંમત ન હારી | DySO, તલાટી & જુ. ક્લાર્ક ત્રણેય પરીક્ષામાં પાસ | WebSankul или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ઘણીવાર જીવનમાં એવું થાય કે તમારી પાસે બધું હોવા છતાં પણ કઈક ખૂટતું હોય એવું લાગે અથવા આત્મ સંતોષનો અભાવ અનુભવવા લાગે કે પોતે જે કરી રહ્યા છે, એમાં એ ટાઈપની કીક કે આત્મસંતુષ્ટિ નથી. આજે આપણે Websankul એવાં જ ના વિદ્યાર્થી બહેનને મળવાનું છે કે જે પોતે અભ્યાસથી અને પ્રોફેશનથી ફિજિયોથેરાપિસ્ટ હોવા છતાં નક્કી કર્યું કે કોઈપણ રીતે હવે Class 1/2 કે Class 3 ઓફિસર બનવું છે. જીવનમાં એક તબક્કે પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને પછી એક લક્ષ્ય સાધ્યું કે હવે કોઈ પણ ભોગે સરકારી નોકરી મેળવીને જ રહેવું છે. શ્રી તુલશીબેન ચાવડા કે જેમણે માત્ર એક નહીં, પણ વર્તમાન સમયમાં જાહેર થયેલ પરિણામ તલાટી, જુ. ક્લાર્ક અને DySO એમ ત્રણેય પરીક્ષા પાસ કરેલી છે, તો ચાલો મિત્રો જાણીએ WebSankulના આ વિદ્યાર્થિની ઓફિસર સુધીની સફરને... 📲 We are Social. Follow us on your favorite social media sites :- 1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp 2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus 3) Telegram : https://telegram.dog/GPSC_Online_app 4) Instagram : https://bit.ly/websankul_insta 5) Facebook : http://bit.ly/Websankul_facebook 6) Website : https://websankul.org/ 7) Twitter : / websankuloffice #websankul #motivationalvideos #dyso2023 #talati #juniorclerk talati | gpsc online | gpsc class-3|gpsc class 1 - 2 | dyso result | dyso topper | dyso exam preparation | gpsc class 3 | talati result | junior clerk result | dyso topper | dyso result | dyso full strategy 2023 | gpsc dyso bharati 2023 | dyso book list | dyso exam preparation | dyso lecture series | toppers talk | topper guild | exam strategy | how to crack dyso exam | how to prepare for dyso exam | dyso work responsibility | dyso best tips | dyso syllabus 2023 book list