У нас вы можете посмотреть бесплатно સૂર્યમંદિર નો સંપૂર્ણ ઈતિહાસ | SunTemple Borsad History Gujarat или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સૂર્યમંદિર નો સંપૂર્ણ ઈતિહાસ | SunTemple Borsad History Gujarat #suntemple #suntempleborsad #suryamandir Location : https://goo.gl/maps/ADxirHjWeqfPAt8K7 ઇસવીસન ૧૯૭૨માં બોરસદમાં એક પ્રસંગ બન્યો હતો.બોરસદના એક વકીલ શ્રી રમણભાઈ પટેલ અને ડાહીબેનનો ૫ માસનો પુત્ર કલ્પેશ, જે હજુ બોલતાં પણ શીખ્યો ન હતો, તે એક દિવસ અચાનક બોલ્યો, 'સૂર્યમંદિર બંધાવો'.રમણભાઈ અને ડાહીબેન તો આ સાંભળીને ખૂબ નવાઈ પામ્યાં. પાંચ માસનું બાળક બોલી જ કઈ રીતે શકે? પણ પછી તેમને પ્રેરણા થઇ કે કદાચ ભગવાન સૂર્યદેવ જ બાળકમાં પ્રગટ થયા હોય. તરત જ બાળકના શરીર પર કંકુ દેખાવા લાગ્યું!!! જાણે કે સૂર્યદેવ પોતે જ કંકુ સ્વરૂપે પ્રગટ ના થયા હોય. પછી થોડી વારમાં કંકુ અદ્રશ્ય થઇ ગયું. રમણભાઈને થયું કે હવે બોરસદમાં સૂર્યમંદિર બંધાવવું જ જોઈએ. તેમની પાસે તો જમીન કે મૂડી હતાં નહિ. તેમણે ગામમાં બીજા આગળ પડતા લોકોને ભગવાન સૂર્યદેવ પ્રગટ થયાની અને મંદિર બંધાવવાની વાત કરી. સૂર્યદેવે જ બોરસદના અંબાલાલ પટેલ અને હરીભાઈ પટેલને સૂર્યમંદિર માટે જમીનનું દાન કરવા પ્રેર્યા !!! ભગવાને નરેન્દ્ર પટેલને સૂર્યમંદિરની આકૃતિ અને ઢાંચો તૈયાર કરાવ્યો!!! મહેન્દ્ર કંથારિયાને બાંધકામ કરવાં પ્રેર્યા. બીજાં ઘણાને દાન આપવા માટે પ્રેરણા આપી અને જોતજોતામાં તો બોરસદમાં સૂર્યમંદિર બની ગયું. આ કથાનો શિલાલેખ ત્યાં મંદિરના પ્રાંગણમાં કોતરેલો છે. ત્યાં જનાર સર્વેની ઈચ્છા ભગવાન સૂર્યદેવ પૂરી કરે છે. આ બોરસદ નું સૂર્યમંદિર ભારતભરમાં જાણીતું છે. કારણકે અહી અત્યાર સુધીમાં ૫૦ યજ્ઞો અને ૩૭ જેટલી કથાઓ થઇ ચુકી છે. આમાં ભાગવત,રામાયણ,સૂર્ય પુરાણ, દેવી ભાગવત, ગણેશ પુરાણ, બ્રહ્મપુરાણ અત્મીહ્ય યોગ જે ૨૧ દિવસ સુધી સતત ચાલ્યો હતો. આ સૂર્ય મંદિર ભુજ પવિત્ર છે કારણકે એ સ્વયં સૂર્ય ભગવાનની ઈચ્છાથી જ બનાવવામાં આવેલું છે !!! આ મંદિર ખૂબ જ પવિત્ર છે, કેમ કે તે ભગવાનની ઈચ્છાથી બન્યુ છે. દુનિયાભરના લોકો અહીં દર્શને આવે છે. દર્શનાર્થીઓની સંખ્યા રોજની લગભગ ૨૦૦૦ જેટલી હોય છે. બોરસદ એક યાત્રાધામ બની ગયું છે. આણંદથી બોરસદ ૧૭ કી.મી. દૂર છે. --------------------------------------------------------------------------------------------------------------------- નીચેનો વિડિયો જોવાનું ભૂલતા નહીં.. 2M + Views 1) પાવાગઢ નું નવું મંદિર 2022 / Pavagadh Navu Mandir 2022 / Pavagadh Mandir itihas / Pavagadh • Pavagadh New Temple 2022 / Pavagadh Mandir... 2) ખંભાતની દરિયાની ઉત્તરાયણ 2023 | Khambhat Kite Festival 2023 • ખંભાતની દરિયાની ઉત્તરાયણ 2023 | Khambhat K... 3) 500 વર્ષ જૂની ઐતિહાસિક વાવ | Borsad stepwell • 500 વર્ષ જૂની ઐતિહાસિક વાવ | Borsad stepwell 4) Poshi Punam no medo 2023 | Santram Mandir Nadiad | પોષી પુનમનો મેળો 2023 | શ્રી સંતરામ મંદિર નડિયાદ • Poshi Punam no medo 2023 | Santram Mandir ... 5) ભક્તો રાખે છે ગરબાની બાધા | Vahanvati sikotar temple ghadiya • ભક્તો રાખે છે ગરબાની બાધા | Vahanvati siko... 6) Zanzari Waterfall | Best Places to visit near Ahmedabad | Gujarat • Zanzari Waterfall | Best Places to visit n...