У нас вы можете посмотреть бесплатно કાટલું પાક - બત્રીસું । ગુંદર ને તળ્યાં વગર ગોળ ના પાયા વગર નવી રીતે | Katlu pak recipe in Gujarati или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
કાટલું પાક - બત્રીસું । ગુંદર ને તળ્યાં વગર ગોળ ના પાયા વગર નવી રીતે | Katlu pak recipe in Gujarati. પ્રસૃતિ પછી સ્ત્રીઓને આપવામાં આવતા લાડવા કાટલું પાક || katlu pak recipe | vasanu recipe ⚜️ કાટલું પાક (katlu paak Recipe in Gujarati )(કાચું કાટલું), માતા માટે ખાસ અને દરેક સ્ત્રીઓમાં કમર અને ઘુટણનો દુખાવો દુર કરનાર વસાણું | Aathoશિયાળા ની ઠડી માં કમર સાંધાના દુખાવા દૂર કરી આખું વર્ષ તંદુરસ્તી આપે એવો કાટલું પાક|Katlu pak recipe • રેસિપી વિડિયો #cookingstuff #jdghetiyacookshow #vasanurecipe #કાટલુંપાક #batrishupak #Aatho #Kachu_Katlu નમસ્તે મિત્રો આજે આપણે કાટલું પાક , બત્રીસું, વસાણા બનાવવાની રીત શીખીશું. જેને કાટલું પાક, બત્રીસુ કે વસાણા તરીકે પણ ઓળખાય છે એટલે કે એનર્જી વર્ધક ,ગરમ મસાલા ને ડ્રાય ફ્રુટ ને અલગ અલગ જે મીઠાઈ બનાવીએ છીએ એને વસાણા કહેવાય છે શિયાળો આવતજ બધા વસાણા યુક્ત વાનગીઓ ખાવા નું પસંદ કરતા હોય છે આવા જ એક વસાણા તરીકે કાટલું જે ખૂબ ઓછા ખર્ચે ને સ્વાસ્થ્ય વર્ધક ખૂબ જડપી બનતું વસાણું છે તો ચાલો બનાવતા શીખીએ કાટલું પાક, બત્રીસું ,વસાણા,કાટલું બનાવવાની રીત. 🔸સામગ્રી : 🌹👉1 કિલો ઘઉં નો જાડો લોટ. 🌹👉1 કિલો _દેશી ઘી. 🌹👉7.50 ગ્રામ _ઢીલો દેશી ગોળ 🌹👉100 ગ્રામ _બત્રિસુ કાટલું મસાલો 🌹👉300 ગ્રામ _બાવળ નો ગુંદર. 🌹👉50 ગ્રામ _સૂંઠ પાઉડર. 🌹👉 50 ગ્રામ _ પિપરી મૂળ નો પાવડર 🌹👉 50 ગ્રામ સુવાદાણા 🌹👉150 ગ્રામ _ડ્રાઈફ્રૂટ કાજુ, બદામ ,પિસ્તા, અખરોટ, બધા થી ડોઢશો ગ્રામ. 🌹👉250 ગ્રામ _ટોપરા નું ખમણ 🔸રીત : સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાં ઘી ઉમેરો ત્યાર બાદ તેમાં ઘઉં નો લોટ ઉમેરી બરાબર ધીમાં તાપે શેકી લો થોડો શેકવા સુગંધ આવે ત્યાર બાદ તેમાં પીસેલો બાવળ નો ગુંદર ઉમેરો અને લોટ હલકો નાં થાય ત્યા સુધી હલાવતાં રહો શેકતા રહો.ત્યાર બાદ તેમાં સુંઠ પાઉડર, બત્રીસું ઉમેરો અને શેકવા દો ત્યાર બાદ મિક્સ ડ્રાયફ્રુટ નો ભુકો, ઈલાયચી પાઉડર ઉમેરો અને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો. કઢાઈ ને ગેસ પરથી ઉતારી લો અને સહેજ ઠંડું પડે ત્યાર બાદ ઝીણો સમારેલો ગોળ ઉમેરી દો અને સરખું મિક્સ કરી લો. ગ્રીસ કરેલા વાસણ માં કાઢી લો અને વાટકી વળે દબાવી લો ત્યાર બાદ તેનાં ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ઉમેરી ટુકડા કરી લો અને સર્વ કરો..... તો તૈયાર છે કાટલું પાક katlu pak recipe gujarati katlu pak recipe katlu pak recipe in hindi katlu powder uses katlu powder ingredients aloo katli pakistani recipe atukula payasam recipe aloo ki tikki recipe pakistani dal kaddu recipe pakistani dal recipe pakistani style dal tadka recipe pakistani recipe for katlu pak katlu pak recipe gujarati katlu powder benefits what recipes use xanthan gum prep and grade 6 buddy activities what is katlu powder coleslaw recipe pinoy how to make gol gappay recipe in urdu how to play mashed how to use belgiri powder lelut kapampangan l&l katsu recipe mysore pak recipe with milk powder coleslaw recipe with miracle whip nepali pakku recipe nkate nkwan recipe nan khatai pakistani recipe pak ka pao recipe pak kai recipe pak ka pao pa ka pao recipe quail recipe pakistani katlu recipe takatli palak bhaji ulu pancakes recipe veg kathi 7 kari kootu recipe for pongal. The Kitchen Series, Indian food recipe, આથો, આથો રેસીપી, આથો બનાવવાની રીત, કાચું કાટલું, કાટલું બનાવવાની રીત, કાટલુ, કાટલુપાક, બત્રીસુ, વસાણું, ગુજરાતી વસાણું, atho, aatho recipe, katlu pak recipe, katlu powder recipe, katlupak, vasanu recipe, vasanu banavani rit, vasanu recipe in gujarati, winter vasanu recipe, pregnant lady food, mother food after baby birth, mother food after delivery, batrisu powder ingredients, vasanu ingredients, katlu ladoo, katlu masala recipe The Kitchen Series, Katlu Recipe, Katla Pak Recipe, Vasanu Recipe, Vasana Pak Recipe, Batrisu Recipe, Batrisu Pak Recipe, Batrisu Ingredients, Katlu Ingredients, કાટલુંપાક રેસીપી, કાટલાં પાક બનાવવાની રીત, કાટલું કેમ બનાવાય, બત્રીસું રેસીપી, બત્રીસું પાક બનાવવાની રીત, બત્રીસું બનાવવાની રીત, વસાણું રેસીપી, વસાણા પાકની રેસીપી, काटलु पाक रेसिपी, काटला पाक कैसे बनाते है, काटलु पाक घर पर बनाने की विधी, वसाणु पाक, बत्रीसु रेसिपी, वसाणु रेसिपी, Food for mother