У нас вы можете посмотреть бесплатно Arvind Barot| loksahityakar| Singer| Dayro| New Video или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#folkmusic #podcast #sahitya #dayro અરવિંદ બારોટ ગુજરાતી લોકસાહિત્ય ક્ષેત્રે પ્રસિદ્ધ નામ છે. ગુજરાતી સિનેમામાં સંગીત ક્ષેત્રે શિરોમાન્ય નામ. ગુજરાતી ફિલ્મ સંગીતમાં તેમનું પ્રદાન કહેવા જતા પનો ટૂંકો પડે. લગભગ ૮૦૦૦ હજારથી વધુ ગીતો ગુજરાતી ફિલ્મમાં તેમણે આપ્યાં છે. સંગીત નિર્દશક. સ્વરકાર સાથે તેમણે કેટલાય ગુજરાતી ગીતો લખ્યાં છે. આવા મહાનુભાવી કલાકાર સાથે આ સંવાદમાં તેમનું સંગીત ક્ષેત્રમાં કેવી રીતે પદાર્પણ થયું ત્યાંથી અત્યાર સુધીની તેમની સફર વિશેની વાત વિસ્તારથી કરવામાં આવી છે. જલસો સાથે કરેલા સંવાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતીપણા વગર ગુજરાતી ફિલ્મો ચલાવવી મુશ્કેલ, તેઓએ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને યાદ કરતા જણાવ્યું ગુજરાતી સંગીત ટકાવી રાખવામાં ઝવેરચંદ મેઘાણી પછી અવિનાશ વ્યાસનો મોટો ફાળો છે. 7:35 ડાયરાની જોવા મળતી બે પેટર્ન 9:35 માંના કંઠમાંથી નીકળતું હાલરડું પણ લોકસાહિત્ય 9:50 અરવિંદ બારોટે સમજાવ્યો રાસડા અર્થ? 12:17 પ્રથમ ડાયરો યોજાયો હતો મુંબઈમાં 15:20 અરવિંદ બારોટ આકાશવાણીની સાથે ક્યારે જોડાયા? 19:29 વાત એ વખતની જયારે અરવિંદ બારોટ બેંકમાં નોકરી કરતા હતા 27:13 એમ.કોમ. થયેલા અરવિંદ બારોટને ઇન્કમ ટેક્સ ઇન્સ્પેકટર, મામલતદાર સહિત 4 નોકરીના મળ્યા હતા ઓર્ડર 39 :09 અરવિંદ બારોટે લગ્નમાં બાંધવામાં આવતી મીંઢળ વિષે શું જણાવ્યું ? 43:48 પ્રોફેશનલી ડાકલાને INTRODUCE કરવા પર અરવિંદ બારોટે શું કહ્યું ? 48:45 ડાકલાની ઉત્પત્તિ વિષે અરવિંદ બારોટે શું રસપ્રદ જાણકારી આપી? 1:02:05 અરવિંદ બારોટે કરી ઈરાનની વાત ! 1:16:40 ગુજરાતી ફિલ્મોના બદલાતા યુગ વિષે શું કહ્યું અરવિંદ બારોટે ? 1:30:07 ડાયરામાં થતા પૈસાના વરસાદમાંથી કલાકારને પાંચિયું પણ નથી મળતું -------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com #conversation #podcast #gujaratiliterature #folkmusic #loksahitya #varta #sangeet #music #dayro #dayranimoj #dakla