У нас вы можете посмотреть бесплатно Jayrajsinh Jadeja ની સભા બાદ Jigisha Patel નો Alpesh Dholariya ને જવાબ | Gondal patidar yuvak case или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Gondalpatidaryuvakcase #Jigishapatel #Jayrajsinhjadejagondal #AlpeshDholariya #ganeshgondal #tusharbasiya #sagarpatelsvaman ગોંડલમાં પાટીદાર યુવક (Gondal patidar yuvak case) દેવ સાટોડિયા પર થયેલા હુમલા બાદ તેમના વિરુધ્ધ સામે પક્ષે FIR નોંધવામાં આવતા વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજના કેટલાક આગેવાનો અને નેતાઓનું માનવું છે કે દેવ સાટોડિયાનો અવાજ દબાવવા માટે તેમના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે વકરેલા વિવાદ વચ્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja Gondal) અને તેમના પુત્ર ગણેશ ગોંડલ (Ganesh Gondal) કે જેઓ વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના (MLA Geetaba Jadeja) પુત્ર પણ છે તેમના સહિત ગોંડલ APMC ના ચેરમેન અલ્પેશ ઢોલરિયા (Alpesh Dholariya BJP) દ્વારા એક જાહેર સભાનું આયોજન કરી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ગોંડલને બદનામ કરવા માટે કેટલાક લોકો ષડયંત્ર કરી રહ્યા છે. આ તકે રાજકોટ ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પાટીદારો અને ક્ષત્રિયો સાથે છે અને ગોંડલ સુરક્ષિત છે. પરંતુ કેટલાક લોકો દ્વારા ખોટા આરોપ કરી જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજાને (Ganesh Jadeja Gonal) રાજકીય રીતે બદનામ કરવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગણેશ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોંડલથી દૂર બેઠેલા ટપોરીઓ ગોંડલને બદનામ કરી રહ્યા છે પણ આ ગોંડલ મહારાજા ભગવતસિંહજીનું ગોંડલ છે. આ જાહેર સભા બાદ મહિલા પાટીદાર નેતા જીગીષા પટેલ (Jigisha Patel) સ્વમાન સમક્ષ આપેલા સાક્ષાતકારમાં (Jigeesha Patel Interview), આ જાહેર સભા સંદર્ભે પોતાના મંતવ્ય રજુ કરતા ગોંડલના ભૂતકાળ (Gondal Political Hitory) અને વર્તમાન સમયની રાજનિતી અને ભયના માહોલ વિશે ચર્ચા કરતા જોવા મળશે. સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક- / svamanmedia ઈન્સ્ટાગ્રામ- / svamanmedia ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman