У нас вы можете посмотреть бесплатно Nagaldham - નાગલધામ નાગબાઈ માતાજી મંદિર કંકાવટી ધ્રાંગધ્રા | નાગ ડુંગર કંકાવટી | Gujarat Temple или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Nagaldham - નાગલધામ નાગબાઈ માતાજી મંદિર કંકાવટી ધ્રાંગધ્રા | નાગ ડુંગર કંકાવટી | Gujarat Temple જ્યારે માં નાગબાઈ માતાજી હિમાળે હાડ ગાળવા જાય છે એ વખતે હાલજે કંકાવટી છે એ કંકાવટી નગરી કહેવાતી અને માં નાગબાઈ આજ રસ્તે થી પ્રસ્થાન કરી રહ્યા હતા. જેને આજે નાગ ડુંગરો અથવા નાગબાઈ ડુંગર અને અત્યારે આ સ્થાન નાગલધામ થી ઓળખાય છે ત્યાં માં નાગબાઈ એ રોકાણ કરેલુ. જ્યારે પણ પોતાને એકલતા કે ખાલિ પા નો અનુભવ થાય તો મિત્રો આ સ્થાન ને અચુક નિહાળવા જેવું ખરું આ સ્થાન એટલું રમણીય છે કે માનવી એના બધાં જ દુઃખો ને એક વખત ભુલી જાય છે મિત્રો અમારો વિડિયો જો આપને પસંદ આવે તો કોમેન્ટ માં જય નાગબાઈ માં લખછો અને ચૈનલ ને Subscribe સાથે વિડિયો ને લાઈક અને બેલ આઇકન જરૂર થી પ્રેસ કરજો જય માં નાગબાઈ. Nagbai Dungar Nagal Dham Kankavati #કંકાવટી #NAGALDHAM #gujarattourism #BharatkhandDarshan ➜ Bharatkhand Darshan (Playlist) https://bit.ly/3Agai4Z ➜ Gujarat Darshan (Playlist) https://bit.ly/3lkYwQC ➜ Wildlife Sanctuary Of Gujarat (Playlist) https://bit.ly/39awemm ➜ Channel Link:- / @bharatkhanddarshan ➜ Instagram :- / bharatkhanddarshan ➜ Facebook Page / bharatkhanddarshan ➜ Business Inquiry:- [email protected] ✧ Thanks For Watching The Video ✧