Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે | Ram Mane Ghadiye Ghadiye Sambhare Re | Ram Kirtan | Gujarati Kirtan в хорошем качестве

રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે | Ram Mane Ghadiye Ghadiye Sambhare Re | Ram Kirtan | Gujarati Kirtan 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે | Ram Mane Ghadiye Ghadiye Sambhare Re | Ram Kirtan | Gujarati Kirtan

રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે | Ram Mane Ghadiye Ghadiye Sambhare Re | Ram Kirtan | Gujarati Kirtan નવા કિર્તન સાભળવા માટે નીચે અડવું માતાનું ખુબજ કરુણ કિર્તન (એકવાર જરૂર થી સાભળજો)    • જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે | J...      • ધૂન મચાવો ભોલાનાથ ની રે | Dhun Machav...      • રામનું ગાડું આવ્યું હરિનુ ગાડુ આવ્યું...      • તમને ક્યાં બેસાડું મારા રામ ઝુપડી નાન...      • ક્યાં વસે રામજી ને ક્યાં વસે કાનજી | ...      • કાના હમણા ન લેજે અવતાર કળિયુગ ભારે છે...   ========(કિર્તન) ======== રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે એ રામ મારા રુદિયાનો રણકાર રામ મને.... ઉઠતા સ્મરણ કરું મારા રામ નું રે જગમાં નહીં જડે આવી જોડ રામ મને.... ભોજન કરું ને રઘુકુળ સાંભરે રે કોળિયો કંઠે અટકી જાય રામ મને.... આંખડી વીચુ ને અયોધ્યા સાંભળે રે રાત મારી વેરણ બની જાય રામ મને.... વાલ્મિકી ઋષિના આશ્રમે એકલી રે ગુરુ માતા નો આધાર રામ મને.... લવકુશ વારી વારી પૂછે વાતડી રે કોણ તારા સે થી નો સિંદૂર રામ મને.... ઉતર શું રે આપું મારા બાળને રે જાવ તમે વાલ્મિકી ઋષિની પાસ રામ મને.... જનક વૈદેહી હું તો દીકરી રે કોણે લખ્યા આવા મારા લેખ રામ મને.... ધરતીની પુત્રી ધરતીમાં સમાય છે દેજો મને રામનો ભવોભવ સાથ રામ મને.... 14 ભુવનના નાથને તમે ઓળખ્યા નહીં લવકુશ લળી લળી લાગે પાય રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે ---------------------------------------------------------------- #rambhajan #rambhajan2024 #kirtan #gujaratikirtan2024 #kirtan2024 #bhajan2024 #ramkirtan #bhajan #satsang #satsang_bhajan #bhajankirtan #gujaratibhajan #gujaratisatsang #સત્સંગ #કીર્તન #ભજન #dhun Your Queries: ram bhajan ram bhajan 2024 ram kirtan ram kirtan 2024 gujarati bhajan gujarati bhajan 2024 gujarati kirtan gujarati kirtan 2024 kirtan gujrati kirtan satsang gujarati satsang bhajan dhun bhajan gujarati new kirtan new satsang ram na kirtan

Comments