У нас вы можете посмотреть бесплатно ધમાકેદાર રાધાજીની ચુંદડી 🙏 કીર્તન લખેલું છે 🙏 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ધમાકેદાર રાધાજીની ચુંદડી 🙏 કીર્તન લખેલું છે 🙏 #kirtan || New Gujarati bhajan || new song ઓઢી રે ઓઢી શ્યામ તારી ઓઢણી ઓઢણી નો પાકો છે રંગ ઓઢણી ઓઢાડી શ્યામળીયે ચારે છેડે ચાર દેવો ના નામે છે આજુબાજુ માં એમાં ચોખળીયા ની ભાત છે વચ્ચે છે ચૌદ બ્રહ્માંડ ઓઢણી ઓઢાડી શ્યામળીયે ઓઢી રે ઓઢી શ્યામ તારી ઓઢણી ઓઢણી નો પાકો છે રંગ ઓઢણી ઓઢાડી શ્યામળીયે ઓઢણી ઓઢી ને હું તો જમના પાણી હાલી મારી સૈયર મને પૂછવા ને લાગી કેને ગોપી ઓઢણી ના મોલ ઓઢણી ઓઢાડી શ્યામળીયે નથી મેતો ચોરી ને નથી મેતો મુલવી નથી મારાં મૈયરયા એ મોકલી ઓઢણી ઓઢાડી શ્યામળીયે ઓઢી રે ઓઢી શ્યામ તારી ઓઢણી ઓઢણી નો પાકો છે રંગ ઓઢણી ઓઢાડી શ્યામળીયે ઓઢણી ઓઢી ને હૂતો મહી વેચવાને ચાલી મારગડે મળ્યો મને નંદજી નો લાલો કરે મારાં રૂપ ના વખાણ ઓઢણી ઓઢાડી શ્યામળીયે ઓઢી રે ઓઢી શ્યામ તારી ઓઢણી ઓઢણી નો પાકો છે રંગ ઓઢણી ઓઢાડી શ્યામળીયે ઓઢણી ઓઢી ને હૂતો વૃંદાવન ચાલી મન માં ઉમંગ મારાં તન માં ઉમંગ છે રાસે રમવાને મારે કોડ ઓઢણી ઓઢાડી શ્યામળીયે ઓઢી રે ઓઢી શ્યામ તારી ઓઢણી ઓઢણી નો પાકો છે રંગ ઓઢણી ઓઢાડી શ્યામળીયે શરદ પૂનમ ની રઢિયાળી રાત છે ચાદલિયો જો ને ચમકે આકાશ માં...(2) રાસ રૂડો જામ્યો છે આજ ઓઢણી ઓઢાડી શ્યામળીયે ઓઢી રે ઓઢી શ્યામ તારી ઓઢણી ઓઢણી નો પાકો છે રંગ ઓઢણી ઓઢાડી શ્યામળીયે સામે આવી ને મારી ચૂંદડી રે તાણી.. (2) રાધાએ જાલ્યો મારો હાથ ઓઢણી ઓઢાડી શ્યામળીયે.. (2) ઓઢી રે ઓઢી શ્યામ તારી ઓઢણી ઓઢણી નો પાકો છે રંગ ઓઢણી ઓઢાડી શ્યામળીયે કોની છે ઓઢણી ને ક્યાંથી લાવી ઓઢણી... (2) એમાં મારાં શ્યામ ના નામ ઓઢણી ઓઢાડી શ્યામળીયે ઓઢી રે ઓઢી શ્યામ તારી ઓઢણી ઓઢણી નો પાકો છે રંગ ઓઢણી ઓઢાડી શ્યામળીયે મારી છે ઓઢણી નથી ચોંરી ઓઢણી શ્યામ મારાં મનના માનેલ ઓઢણી ઓઢાડી શ્યામળીયે #bhajan #kirtan #satsang #dhun #viral #viralvideo #devotionalsong #સુખઆવેનેવયુંજાય #કરમનીબલિહારી #GujaratiKirtan #GujaratiBhajan #Santvani #BhaktiSangeet #DesiBhajan #GujaratiDevotional #BhajanSandhya #SpiritualSong #Vairagya #BhaktiMarg #RamBhajan #KrishnaBhakti #IndianDevotional #Satsang #Dayro #BhajanKirtan #DevotionalMusic #GujaratiCulture #hansabenporiya sukh aave ne vayu jaay kirtan, karam ni balihari bhajan, gujarati kirtan lyrics, gujarati bhajan lyrics, santvani kirtan, new gujarati kirtan, latest gujarati bhajan, devotional gujarati song, bhakti kirtan gujarati, vairagya bhajan gujarati, spiritual gujarati bhajan, ramdevpir bhajan, krishna bhajan gujarati, ram bhajan gujarati, satsang kirtan, dayro bhajan, popular gujarati kirtan, gujarati lok bhajan, traditional gujarati bhajan, bhajan for peace, bhajan for meditation, devotional song india, bhakti geet gujarati, gujarati bhajan video, gujarati kirtan dayro #viral #viralvideo #viralbhajan #gujarati_bhajan #gujarati_satsang #krishna_bhajan #kanha_bhajan #krishna #krishnabhajan #krishna_bhajan_new_2023 #gujarati_bhajan #gujarati_kirtan #mix_bhajan #rasgarba #gujaratibhajan #krishnabhajan #shrinathji #holirasiya #shrinathjibhajan #shivbhajan #rambhajan #ganeshbhajan #satsangbhajan #geeta #geetasar #krishnaarjun #krishnaarjungeeta #krishnageeta #holi #holigeet #ekadashi #ekadashibhajan #hindola #ganeshchaturthi #murlidhar #KRISHN_VIRAL_BHAJAN #ras #ganesh #ganesha #ganeshbhajan #ganpati #ganpatibappamorya #ganpatibappa #radhekrishna #shrinathji #shreemahaprabhuji #shreevallbhacharyji #nathdwara #shreenathjisatsang #prushrimarg #gujarati #satasang #bhajan #krishna_song #bhaktisangeet #krishna #prushtimarg #kirtan #new #gujaratisongs #gujaratigeet #ras #ras kirtan #holi #happyholi #dhuleti #ગુજરાતીસત્સંગ #gujaratisatsang #કીર્તન #kirtan #payal_vadodariya #vedika_studio #ભક્તિકીર્તનસંગ્રહ #bhaktikirtansangrah #ગુજરાતીભજન #gujarati_bhajan #gujarati_mix_bhajan #gujaratibhajan