У нас вы можете посмотреть бесплатно 128 Gaao gaao jay geet gaao или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
૧૨૮ - વિજયી ખ્રિસ્ત ટેક: ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ; ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો.. ૧ કબર ઉપર મૂકેલો પથ્થર, જુઓ કેવો ગબડી તે જાય; કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને રાખે શું બંધનમાંય? ૨ રડો ના, રડો ના, વિલાપ કરો ના, જઈ કહો ગાલીલે આ વાત કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો, વેગે પ્રસારો સમાચાર. ૩ આન્નાસ, કાયાફાસ, ન્યાયાધીશોની સભા, ભય પામી થરથરી જાય; અંધકારની સત્તાઓ ધ્રુજારી સાથે, ગભરાઈ હચમચી જાય. ૪ ભાગળો, ઊંચકો માથાં તમારાં, આવે વિજતવંત રાય; રણશિંગ, સતાર ને તબલાં બજાવો, રાજાનું મન હરખાય. 128 - Vijayi Khrist Tek: Gaao gaao, jay geet gaao, motethi taali paadi gaao; Isu uthyo mrutyu jeeti, hallelujah, aanande pragataavo.. 1 Kabar upar mookelo paththar, Juo kevo gabadi te jaay; Kabar dwaarni mudraa devnaa putrane Raakhe shu bandhanamaay? 2 Rado naa, rado naa, vilaap karo naa, Jai kaho gaalile aa vaat Ke te vachan, mujab kabarathi nikalyo, Vege prasaaro samaachaar. 3 Aannaas, kaayaafaas, nyaayaadhishoni sabhaa, Bhay paami tharathari jaay; Andhakaarani sattao dhrujaari saathe, Gabharaai hachamachi jaay. 4 Bhaagado, unchko maathaa tamaaraa, Aave vijayavant raay; Ranashing, sataar ne tabalaa bajaavo, Raajaanu man harakhaay.