У нас вы можете посмотреть бесплатно Aagman | Jatin Bid | My Gruhjinalay Anjan-Pratishtha Theme Song или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ભીવંડી નિવાસી, ગામ હાલાર-જામનગરના, માતુશ્રી ચંદનબેન વીરચંદ બીદ પરિવારના ગૃહ-જિનાલયે પરમ પાવન પુરૂષાદાનીય પાર્શ્વનાથ ભગવાનનું ..."આગમન".. .............................................................. Voice, Lyrics, Composed, Music By Jatin Virchand Bid Presented By JB-Musiclab Pics Credits: Sanil Gudhka ( Snapgrabber ) .............................................................. રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે, સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે, આગમન તારું આગમન અંજાવે આતમને કષાયો ચારનાં આકર્ષણો, મેળવતા જેથી આફતો ને દુખ મુજ આમંત્રણો, રાગ રોષ ને રોગના સંજોગ ટાળે છે, સદ્ગુણોથી માહરી મૈત્રી કરાવે છે, આગમન તારું આગમન.......1 દોષો તણા એ વૃંદને રહેવું પડે દૂરે હવે, વિષયો કરે ઈર્ષ્યા ન કોઈ રહી શકે ભીતર હવે, દંભની દુર્ગંધને દૂરે ધપાવે છે, ગુણના અત્તરથી અંતર મઘમઘાવે છે આગમન તારું આગમન.......2 લાગે છે મારગ માહરો ઝાઝો નથી દૂરે હવે, ચાલું ભલે ધીમું છતાં થાશે સફર પૂરી હવે, કંટકોને માર્ગના પુષ્પો બનાવે છે, દઈ અડગ સાહસ પથિક શૂરો બનાવે છે, આગમન તારું આગમન.......3