У нас вы можете посмотреть бесплатно રાજકોટમાં રિવોલ્વરનો રણકાર: પત્ની પર ફાયરિંગ કર્યા પછી પતિએ કરી આત્મ*હત્યા,પત્નીની હાલત ગંભીર или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગ પટાંગણમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા દોઢ મહિનાથી ચાલતા તકરારને લઇ આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમયે પત્નીને બિલ્ડિંગના પટાંગણમાં પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું.. લાલજી પઢીયારે પત્ની તૃષા પર કર્યું ફાયરિંગ અને બાદમાં પોતે જાતે પોતાને જ ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી.. હાલ પત્નીની હાલત ગંભીર છે.. તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ ..પત્નીના અન્ય યુવક સાથે સંબંધ હોવાનું સામે આવ્યું..પતિ-પત્ની ઘણ સમયથી અલગ રહેતા હતા..કૌટુંબિક વિશાલ ગોહેલ સાથે પત્નીના હતા સંબંધ..ઘટના બાદ વિશાલ ગોહેલની કરી ધોલાઈ..કાકી ભત્રીજા વચ્ચેના આ પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો ..બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. FSL ટિમ આવી રિવોલ્વર કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પાંચ ફુટેલા કારતૂસ જપ્ત કર્યા. A firing incident has come to light in the courtyard of a building in Nageshwar area of Rajkot city. The husband, who was agitated over the ongoing dispute between the husband and wife for one and a half months, fired at his wife in the courtyard of the building this morning. Lalji Padhiyar fired at his wife Trisha and later committed suicide by shooting himself. The wife's condition is currently critical. She has been shifted to the Civil Hospital for treatment. It was revealed that the wife was having an affair with another young man. The husband and wife had been living separately for a long time. The wife had an affair with family member Vishal Gohel. Vishal Gohel was killed after the incident. This love affair between aunt and nephew came to a tragic end. On being informed about the incident, the Gandhigram police contingent reached the spot and took necessary action. The FSL team has seized the revolver and started the action. The police seized five spent cartridges.