У нас вы можете посмотреть бесплатно Gujarat માં Congressનું અધિવેશન,Rahul Gandhi, Sonia Gandhi Ahmedabad પહોંચ્યા, શું છે સ્ટ્રેટેજી? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Congress National Convention: દેશભરના કોંગી નેતાઓના ગુજરાતમાં ધામા, દેશની દિશા બદલવા મંથન! રાહુલ-સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હયાત હોટલથી રવાના:સરદાર સ્મારક ખાતે CWCની બેઠકમાં ભાગ લેશે; પ્રિયંકા આજે નહીં આવે ગુજરાતના અમદાવાદમાં આવતીકાલ 8 એપ્રિલથી બે દિવસ માટે અખિલ ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આ અધિવેશન અમદાવાદમાં કેમ યોજાઈ રહ્યું છે. તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિહ ગોહિલે કહ્યું કે, સત્તા પર રહેનાર લોકોએ વધારે નમવું જોઈએ એ પરંપરા ગુજરાતની હતી. અધિવેશનથી ગુજરાતની પરંપરાનું પુનઃ સ્થાપન થાય એવા પ્રયત્ન રહેશે. #congress #cwc #rahulgandhi #soniagandhi