У нас вы можете посмотреть бесплатно Mahesh Vanzara | Aashiq Nasa Ma Nai To Kasa Ma Nai | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
"આશિક નશામાં નઈ તો કશામાં નઈ"...જુઓ મહેશ વણઝારનું નવું ગુજરાતી ઢીંચાક ગીત. માત્ર @SaregamaGujaratiપર 🔥 Title : Aashiq Nasa Ma Nai To Kasa Ma Nai Singer: Mahesh Vanzara Artist: Mahesh Vanzara, Viyona Patil, Sejal Panchal Producer: Red Velvet Cinema Director: Faruk Gayakwad Concept & Screenplay: Purvi Vasava, Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Darshan Bazigar Music: Dipesh Chavda Special Compose: Vishnu Mundhva DOP: Sehzad Mansuri (Tipu) Edit: Naresh Rajput Makeup: Harsh Sarma Choreography: Pinakin Rathod Production: Riddhi Solanki અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો Wynk https://tinyurl.com/4edyynpp Hungama https://tinyurl.com/3ajwax8k Amazon https://tinyurl.com/y2sxx3hy Spotify https://tinyurl.com/mr2a4xba Apple https://tinyurl.com/3x8a9pds Youtube Music https://tinyurl.com/2b32m5ps Lyrics એ તારાથી છે હારી આ મારી સીગરેટ હોઠ તો જલાવે પણ દિલ ના એ જલાવે હોઠ તો જલાવે પણ દિલ ના એ જલાવે ગમ રે ભૂલાવે કોઈના દિલ ના રે દુભાવે એ તારી પ્રેમ ની જફા માં હું હલવાયો હા એ તારી પ્રેમ ની જફા માં હું હલવાયો તારા લવ ના લવેરિયા માં લપટાયો હા મારી જિંદગી આ જેર થઈ ગઈ આખો ખૂલી ગઈ સમજી ગયા સમજી ગયા ઓપન ધ બોટલ બેબી એ આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં હા ઘાયલ નશા માં નહીં તો પાગલ કશા માં નહીં એ તારા રૂપાળા રૂપ માં ભરમાયો એ ખોટી પ્રેમ ની જફા માં હું હલવાયો મારી જિંદગી ગોટાળે ચડી ગઈ નિકલ નિકલ પહેલી ફુરસત મેં નિકલ આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં તારો ભઇલો નશા માં નહીં તો ગોડી કશા માં નહીં એ દિલ મળ્યું બેવાફા થી મળ્યો એનો સાથ મારુ સુખ ગયું ચેન ગયું વગર 108 હસ્તી મારી જિંદગી ની લગાડી ગઈ વાટ વારા પછી વારો હું તો જોઈ રહ્યો છું વાટ તારા મોજશોખ પુરા કરવા ઘસાયો રૂપિયો પોણી જેમ વપરાયો તારા વાંહે જિંદગી ફૈલ થઇ ગઈ અરે ડીજે વાલે થે કા હમે નચાકે નિકલ લિયે મારા ભાઈ નશા માં નહીં તો ગોડી કશા માં નહીં તારો મહેશ નશા માં નહીં તો કશા માં નહીં મૂડી રે બની રે તેતો કરી દગાખોરી ભર્યા રે તળાવ માં તું નીકળી ગઈ કોરી અરે અરે મારે શું કેવું તુ તો હાલી ગઈ મારી મજાક બનાવી દુઃખ જોઈ દોડી આયા મારા ભાઈ તને શું લાગ્યું મારી જઈશ એમ અરે મેડમ મરેલુ મડદું બેઠું કરે એવા મારા ભૈયો સે ફિર અપને મહોલ્લે મેં ઐશ્વર્યા આયી વગાડી નાખો દીપેશ ભાઈ એ ફરી ખીલ્યો મારો બાગ જે હતો કરમાંણો દુઃખી મન નું મનખુ ફરી હરખાણો અરે તારી કરતા પણ હારી મળી ગઈ આ વખતે સિસ્ટમ ના થાય મારા ભૈયો એ મારા માટે ગોતી છે આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં હા ઘાયલ નશા માં નહીં તો ગોડી કશા માં નહીં હા હવે હું ડખા માં નથી નશા માં નથી E Tarathi Che Hari Aa Mari Cigrate Hoth To Jalave Pan Dil Na E Jalave Hoth To Jalave Pan Dil Na E Jalave Gam Re Bhulave Koina Dil Na Re Dubhave E Tari Prem Ni Jafa Ma Hu Halvayo Ha E Tari Prem Ni Jafa Ma Hu Halvayo Tara Love Na Loveriya Ma Laptayo Ha Mari Jindagi Aa Jer Thai Gai Aakho Khuli Gai Samji Gaya Samji Gaya Open The Bottle Baby E Aashiq Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi Ha Ghayal Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi E Tara Rupala Roop Ma Bharmayo E Khoti Prem Ni Jafa Ma Hu Halvayo Mari Jindagi Gotale Chadi Gai Nikal Nikal Paheli Fursat Me Nikal Ashiq Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi Taro Bhailo Nasha Ma Nahi To Godi Kasha Ma Nahi E Dil Malyu Bewafa Thi Malyo Eni Saath Maru Sukh Gayu Chen Gayu Vagar 108 Hasti Mari Jindagi Ni Lagadi Gai Vaat Vaara Pachi Varo Hu To Joi Rahyo Chu Vaat Tara Mojshok Pura Karva Ghasayo Rupiyo Poni Jem Vaprayo Tara Vahe Jindagi Fail Thai Gai Are Dj Vale The Ka Hame Nachale Nikal Liye Mara Bhai Nasha Ma Nahi To Godi Kasha Ma Nahi Taro Mahesh Nasha Ma Nahi To Kasha Ma Nahi Moodi Re Bani Re Teto Kari Dagakhori Bharya Re Talav Ma Tu Nikali Gai Koir Are Are Mare Shu Kevu Tu To Hali Gai Mari Majak Banavi Dukh Joi Dodi Aaya Mara Bhai Tane Shu Lagyu Mari Jaish Em Are Medam Marelu Madadu Beth Kare Eva Mara Bhiyo Se Fir Apne Maholle Me Aishwarya Aayi Vagadi Nakho Dipesh Bhai E Fari Khilyo Maro Baag Je Hato Karmano Dukhi Man Nu Mankhu Fari Harkhano Are Tari Karta Pan Hari Mali Gai Aa Vakhate System Na Thay Mara Bhaiyo E Mara Mate Goti Che Aashiq Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi Ha Ghayal Nasha Ma Nahi To Godi Kasha Ma Nahi Ha Have Hu Dakha Ma Nathi Nasha Ma Nathi #AashiqNasaMaNaiToKasaMaNai #maheshvanzara #saregamagujarati #gujaratigeet #gujaratisong #gujaratinewsong2023 #gujaratistatus #maheshvanzarastatus Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : / saregamagujarati Follow us on - Facebook: / saregama Twitter: / saregamaglobal